• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુનિ.માં અધ્યાપકોની કાયમી ભરતી માટે નોટિફિકેશન જાહેર, 10 એપ્રિલથી અરજી કરાશે | notification for recr…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુનિ.માં અધ્યાપકોની કાયમી ભરતી માટે નોટિફિકેશન જાહેર, 10 એપ્રિલથી અરજી કરાશે | notification for recr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મ્યુનિ.પ્રેઝન્ટેશન તૈયાર કરવા પ્રતિ કલાક સાત હજાર ચૂકવશે | Instead of taking work from staff

નર્સિંગની પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ સાથે હોબાળો

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા | By adminis…

Load More

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી પ્રક્રિયા માટે આખરે યુનિવર્સિટી સત્તાધીશોએ જાહેરનામુ બહાર પાડયું છે.

જે પ્રમાણે ૮૦૦ કરતા વધારે જગ્યાઓ માટે ઉમેદવારો તા.૧૦ એપ્રિલથી યુનિવર્સિટીની વેબસાઈટ પર રિક્રુટમેન્ટ સેક્શનમાં તા.૧૫ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે.મળતી વિગતો પ્રમાણે કોમન એકટ અને યુજીસીના ભરતીના નિયમોને પણ ઉમેદવારોની નિમણૂક માટે ધ્યાનમાં લેવામાં આવશે.સત્તાધીશોએ ભરતી અંગેની બીજી જાણકારી પણ યુનિવર્સિટીની વેબસાઈટ પર અપલોડ કરી છે.

સૂત્રોનું કહેવું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની સંભવિત ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે.હવે આચાર સંહિતા લાગુ થાય તો પણ સત્તાધીશો અરજીઓ તો મંગાવી શકશે.એ પછી આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના ઈન્ટરવ્યૂની તારીખો નક્કી કરાશે.ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ બાદ યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી પર બ્રેક વાગી ગઈ હતી અને તેના કારણે હવે યુનિવર્સિટીમાં ૩૦૦ થી ૪૦૦ જ કાયમી અધ્યાપકો રહ્યા છે.નવી ભરતીથી યુનિવર્સિટીને વિવિધ રેન્કિંગમાં ફાયદો થશે.જોકે બિન શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક માટે નોટિફિકેશન બહાર પાડવા અંગે હજી પણ અનિશ્ચિતતા છે.આ નિમણૂક માટે  પરીક્ષા લેવાનું પણ સત્તાધીશો વિચારી રહ્યા છે.

Next Post
સારવાર માટે ગયેલી બ્યુટીપાર્લરની સંચાલિકા અને ડોક્ટર પ્રેમમાં પડયા,લગ્ન નહિ કરતાં બળાત્કારનો ગુનો | …

સારવાર માટે ગયેલી બ્યુટીપાર્લરની સંચાલિકા અને ડોક્ટર પ્રેમમાં પડયા,લગ્ન નહિ કરતાં બળાત્કારનો ગુનો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મ્યુનિ.પ્રેઝન્ટેશન તૈયાર કરવા પ્રતિ કલાક સાત હજાર ચૂકવશે | Instead of taking work from staff

મ્યુનિ.પ્રેઝન્ટેશન તૈયાર કરવા પ્રતિ કલાક સાત હજાર ચૂકવશે | Instead of taking work from staff

નર્સિંગની પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ સાથે હોબાળો

નર્સિંગની પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ સાથે હોબાળો

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા | By adminis…

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા | By adminis…

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મ્યુનિ.પ્રેઝન્ટેશન તૈયાર કરવા પ્રતિ કલાક સાત હજાર ચૂકવશે | Instead of taking work from staff
GUJARAT

        અમદાવાદ,શુક્રવાર,27 માર્ચ, 2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૩ હજારથી વધુ અધિકારીઓઅને કર્મચારીઓ ફરજ બજાવે છે. વર્ગ-૧થી ૩ના અધિકારીઓ...

Read more

નર્સિંગની પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ સાથે હોબાળો

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા | By adminis…

સુરેન્દ્રનગર જિલ્લામાં વોન્ટેડ 6 આરોપીના માથે ઇનામ જાહેર કરાયું | Reward announced for 6 wanted accu…

નડિયાદની જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, સેમ્પલ લેવાયા | Food department raids Jyoti…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In