• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સારવાર માટે ગયેલી બ્યુટીપાર્લરની સંચાલિકા અને ડોક્ટર પ્રેમમાં પડયા,લગ્ન નહિ કરતાં બળાત્કારનો ગુનો | …

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સારવાર માટે ગયેલી બ્યુટીપાર્લરની સંચાલિકા અને ડોક્ટર પ્રેમમાં પડયા,લગ્ન નહિ કરતાં બળાત્કારનો ગુનો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga…

વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે સિહોરનો શખ્સ ઝડપાયો | Man from Sehore caught with car loaded with fo…

સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન…

Load More

વડોદરાઃ તરસાલી વિસ્તારમાં અગાઉ ક્લિનિક ધરાવતા અને ૨૮વર્ષીય મહિલા દર્દીની સારવાર દરમિયાન સંપર્કમાં આવેલા વિકાસ પટેલે મહિલા સાથે શારીરિક સબંધો બાંધ્યા બાદ લગ્નનો ઇનકાર કરતાં પીડિતાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,યુવતીને કરંટ લાગતાં ક્લિનિક ધરાવતા ડો.વિકાસ પટેલના સંપર્કમાં આવી હતી.ત્યારબાદ બંને વચ્ચે સંપર્ક ગાઢ બન્યો હતો અને તેઓ પ્રેમમાં પડયા હતા.આ દરમિયાન યુવકે શારીરિક સબંધો પણ બાંધ્યા હતા.

લગ્નનું વચન આપનાર વિકાસે ક્લિનિક બંધ કર્યું હતું અને ગોરવાની ટ્રાયકલર હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી શરૃ કરી હતી.પરંતુ ત્યાંથી પણ તેણે રાજીનામું આપી દીધું હતું.

આ દરમિયાન થોડા સમયથી સુભાનપુરા હાઇટેન્શન રોડ પર વિકાસ રહેવા આવ્યો હતો.જે દરમિયાન તેના પરિવારજનો આવી જતાં તેમણે જ્ઞાાતિબાધ ઉઠાવી લગ્નનો ઇનકાર કર્યો હતો.જેથી વિકાસે પણ પીડિતાને લગ્નની ના પાડી દેતાં આખરે તેણે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એસસીએસટી સેલના એસીપી સીબી સોલંકીએ ચારેય આરોપીઓની તપાસ હાથ ધરી છે.

ફરાર થઇ ગયેલા વિકાસને પકડવા ત્રણ ટીમો બનાવી,એક ટીમ સંતરામપુર રવાના

બળાત્કારની ફરિયાદ બાદ ફરાર થઇ ગયેલા વિકાસને શોધવા પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,હાલમાં વિકાસનો કોઇ પત્તો લાગ્યો નથી.મહિસાગર જિલ્લાના સંતરામપુર નજીકના કોઇ ગામમાં તેનું વતન હોવાથી પોલીસની એક ટીમ ત્યાં રવાના થઇ છે.

આ ઉપરાંત વિકાસ કઇ ડિગ્રી ધરાવે છે તેની હજી કોઇ જાણકારી હાથ લાગી નથી. જેથી વિકાસ જ્યાં નોકરી કરતો હતો ત્યાં તેમજ તેના અન્ય સંપર્ક સ્થાનેથી પોલીસ માહિતી એકત્રિત કરી રહી છે.

વિકાસ ડીવોર્સી અને પીડિતા અપરિણીત હોવાથી ફસાવી

પોલીસના કહ્યા પ્રમાણે,વિકાસ પટેલ ડીવોર્સી હોવાની અને પીડિતા અપરિણીત હોવાની માહિતી મળી છે.બ્યુટીપાર્લર ચલાવતી યુવતીને વિકાસે લગ્ન કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધી હતી અને પીડિતાની મરજી નહિ હોવા છતાં શારીરિક સબંધો બાંધ્યા હતા.

Next Post
સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga…

નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga…

વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે સિહોરનો શખ્સ ઝડપાયો | Man from Sehore caught with car loaded with fo…

વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે સિહોરનો શખ્સ ઝડપાયો | Man from Sehore caught with car loaded with fo…

સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન…

સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન…

ડાકોર નગરપાલિકાનું રૂા.3.92 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર | Dakor Municipality’s surplus budget of Rs…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga…
GUJARAT

પીજ રોડની ઘટનાથી લોકો બહાર દોડી આવ્યાં 500 ઘરોમાં બે કલાક ગેસ પુરવઠો બંધ રહેતા ગૃહિણીઓને મુશ્કેલી, તાકીદે ગેસ પુરવઠો...

Read more

વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે સિહોરનો શખ્સ ઝડપાયો | Man from Sehore caught with car loaded with fo…

સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન…

ડાકોર નગરપાલિકાનું રૂા.3.92 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર | Dakor Municipality’s surplus budget of Rs…

મ્યુનિ.પ્રેઝન્ટેશન તૈયાર કરવા પ્રતિ કલાક સાત હજાર ચૂકવશે | Instead of taking work from staff

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In