• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

Load More

મુંબઈ : વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વોલેટિલિટીને પરિણામે ઘરઆંગણે પણ જોવા મળી રહેલી મોટી વધઘટને કારણે ગોલ્ડ સામે લોન પૂરી પાડતી બેન્કો સહિતની નાણાં સંસ્થાઓની કામગીરીમાં વધારો થયો છે.

સોનાના ઊંચા ભાવ સામે મોટી લોન લઈ ગયેલા અસંખ્ય બોરોઅરોના લોન ખાતા પર ધિરાણદારોએ સતત નજર નાખવાનો વારો આવ્યો છે.

જે બોરોઅરની સોનાના મૂલ્યથી લોનની રકમ વધી રહી છે તેમને આંશિક લોન ભરપાઈ કરી દેવા અથવા વધુ સોનુ જમા કરાવી જવા ધિરાણદારો દ્વારા સૂચના આપવામાં આવી રહી હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.

વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં સોનાચાંદીના ભાવમાં ભડકો થયો હતો. ચાંદી રૂપિયા ચાર લાખની નજીક જ્યારે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧.૭૪ લાખની ઉપર ગયા હતા.

આ ભાવે જે લોકોએ સોના સામે લોન લીધી છે તેવા બોરોઅરોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. સોનાના ભાવ હાલમાં રૂપિયા ૧.૪૪ લાખ આસપાસ બોલાઈ રહ્યા છે. 

જાન્યુઆરીના ભાવથી સોનાના ભાવમાં ૧૮ ટકા જેટલું કરેકશન આવ્યું છે. સોનાના ભાવ પર અમારી સતત નજર રહે છે અને મોટા ઘટાડાના કિસ્સામાં જે બોરોઅરોનું  સોના કરતા લોનનું મૂલ્ય ઊંચુ જોવા મળે છે તેમનો તુરંત સંપર્ક કરવામાં આવે છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ સોનાચાંદીના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. 

તાજેતરના સમયમાં અનસિકયોર્ડ લોન પૂરી પાડવામાં ધિરાણદારો પર રિઝર્વ બેન્કની સખતાઈને કારણે ગોલ્ડ સામેની લોનમાં વધારો થયો છે. ગોલ્ડના ઊંચા ભાવ પણ આ વધારા માટે કારણભૂત છે. 

ધિરાણદારોના પોર્ટફોલિઓમાં હાઉસિંગ લોન બાદ ગોલ્ડ લોનનો હિસ્સો સૌથી મોટો રહ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના અંત  સુધીમાં રૂપિયા ૧૬.૨૦ ટ્રિલિયનની ગોલ્ડ લોન છૂટીકરાઈ હોવાનું એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું.

સામાન્ય રીતે સોનાના મૂલ્યના ૭૫ ટકા જેટલી જ લોન પૂરી પડાતી હોય છે, પરંતુ ધિરાણ વૃદ્ધિ હાંસલ કરવા ધિરાણદારો વધુ લોન પૂરી પાડવાનું પણ જોખમ લેતા હોવાનું જોવા મળે છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…
GUJARAT

Manas Bhunia Resigns : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. મમતા બેનર્જીના ખાસ...

Read more

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In