• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

Load More

સહકાર મેઇન રોડ પર 3 માળનાં મકાનમાં કેટરર્સનું ગોડાઉન બનાવાયું હતું : સ્થળ પરથી એલપીજીનાં 40  સિલિન્ડર અને ડીઝલનાં 5 કેરબા મળી આવ્યા ગેસ રિ-ફીલીંગ કરવા માટેની ઇલેક્ટ્રીક મોટર મળી આવી, પુરવઠા વિભાગે તપાસમાં ઝુકાવ્યું

રાજકોટ, : સહકાર મેઇન રોડ પર સાધના સોસાયટી શેરી નં.2/5ના ખુણે આવેલા ત્રણ માળના મકાનના પાર્કિંગમાં સ્થિત કેટરર્સનાં ગોડાઉનમાં આજે પાણી ગરમ કરતી વખતે લાગેલી આગને કારણે એલપીજીના બે બાટલા ધડાકાભેર ફાટતા આસપાસનાં સમગ્ર વિસ્તારમાં ભય વ્યાપી ગયો હતો. ગોડાઉનમાં ચાલીસ એલપીજી સિલિન્ડર અને ડીઝલનો જથ્થો પડયો હતો. સદનસીબે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના અટકી હતી. આગમાં 2  જણા દાઝી ગયા હતા. 

આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ વોટર ટેન્ડર અને મીની વોટર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. તત્કાળ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. સ્થળ પરથી એલપીજીનાં 40  સિલિન્ડર અને ડીઝલનાં 5 કેરબા મળી આવ્યા હતા. એલપીજીના બે સિલિન્ડર ફાટયા હતા. જેને કારણે બંને સિલિન્ડરનાં ફુરચે-ફુરચા ઉડી ગયા હતા. 

પાર્કિંગમાં કેટરર્સનો સામાન ઉપરાંત અર્ટીગા કાર અને ટુ-વ્હીલર પણ સળગ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મકાન માલીક તરીકે અશોકભાઇ કરશનભાઇ રૈયાણી છે. જેના સંબંધી વિપુલ કરશનભાઇ રૈયાણીનું આ કેટરર્સનું ગોડાઉન હતું. કેટરર્સનાં માણસોના કપડા ધોવા માટે પાણી ગરમ કરતી વખતે આ આગ લાગ્યાનું પોલીસને જણાવાયું છે. આમ છતાં આગ પાછળનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની મદદ લેવાશે. 

આગ લાગી ત્યારે પાણી ગરમ કરનારા બંને જણા સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ત્યાર પછી ફાયર એસ્ટીગ્યુંશરની મદદથી આગ બુઝાવવા જતા પાડોશી શામજીભાઇ દેસાઇ (ઉ.વ. 77) અને મોહીત ત્રિવેદી (ઉ.વ. 20) દાઝી જતા સિવિલમાં ખસેડાયા હતા. 

જાણ થતાં ભક્તિનગરનાં પીઆઇ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન ગેસ ટ્રાન્સફર કરવા માટેની ઇલેક્ટ્રીક મોટર પણ સ્થળ પરથી મળી આવી હતી. જેનો ક્યા હેતુથી ઉપયોગ કરાતો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. એલપીજીના સિલિન્ડરનો જંગી જથ્થો મળી આવતા ભક્તિનગર પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. જેના આધારે પુરવઠા વિભાગે  તપાસમાં ઝુકાવ્યું છે.  ફાયર બ્રિગેડે ગોડાઉન ખાલી કરાવી તેના ડોક્યુમેન્ટ, બીયુ પરમિશન સર્ટીફિકેટ, મંજૂર પ્લાન વગેરે માટે નોટીસ ફટકારી છે.

Next Post
ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…
GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં દેશી તથા વિદેશી દારૂના ચાર...

Read more

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

છોટાઉદેપુર: આંબાડુંગર ગામમાં પાણી માટે જીવનો સટ્ટો ખેલતી મહિલાઓ, પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In