• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

Load More

ઓ.એમ.આર.  પધ્ધતિ પ્રમાણેના પ્રશ્નપેપરો
આવી ગયા

નવ કેન્દ્ર પર ૭૦ બ્લોકમાં એ-ગુ્રપના ૬૨૪, બી-ગુ્રપના ૭૪૦ અને એબી
ગુ્રપના-૩ વિદ્યાર્થી પરીક્ષા આપશે

સુરેન્દ્રનગર – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
દ્વારા ધો.૧ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે રાજયના તમામ જિલ્લાઓમાં ગુજકેટની પરીક્ષા
લેવામાં આવનાર છે. આજે તમામ જિલ્લાઓમાં ઓ.એમ.આર. પધ્ધતિ મુજબના પ્રશ્નપેપરો પહોંચી
જતા સ્ટ્રોંગરૃમમાં સીલ કરી રાઊન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
હતો.

સુરેન્દ્રનગરમાં ધો.૧ર સાયન્સના વિદ્યાર્થીઓને ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ
દરેક પરીક્ષાર્થીને ઈસ્યૂ થઈ ગઈ છે.  બુધવારે
એન.ટી.એમ. હાઇસ્કૂલમાં સ્ટ્રોંગરૃમમાં પ્રશ્નપેપરો સીલ કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ
અધિકારીની કચેરીમાં કન્ટ્રોલરૃમ કાર્યરત કરવામાં આવ્યો છે.

ધો.૧ર સાયન્સના જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને  ફાર્મસી જેવી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા
ઈચ્છતા હોય છે તેઓને ગુજકેટની પરીક્ષાના આધારે એડમિશન લેવાનું રહે છે. બોર્ડની
પરીક્ષાના અંતિમ ચરણમાં સુરેન્દ્રનગરના નવ કેન્દ્રના ૭૦ બ્લોકમાં  તા.ર૯ને રવિવારે ગુજકેટની પરીક્ષા લેવામાં
આવશે.

ચાલુ વર્ષે એ ગુ્રપના ૬૨૪, બી ગુ્રપના ૭૪૦ અને એબી ગુ્રપના ૩
વિદ્યાર્થી પરીક્ષા આપશે જેમાં ૭૫૪ વિદ્યાર્થી અને ૬૧૩ વિદ્યાર્થિની પરીક્ષા આપશે.
ગત તા.૧૬ માર્ચના ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ સુરેન્દ્રનગર સહિત
સૌરાષ્ટ્રના જુદા-જુદા કેન્દ્રોમાં ઉતરવહી ચકાસણીની કામગીરી ચાલી રહી છે. જે
સંભવતઃ આગામી સપ્તાહમાં પૂર્ણ થશે.

Next Post
વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…
GUJARAT

Gujarat Weather Forecast: રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ...

Read more

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In