• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

Load More

Woman Attacked with Flammable Liquid in Ahmedabad: અમદાવાદ શહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે (27મી માર્ચ) મોડી સાંજે નોકરી પરથી ઘરે પરત ફરી રહેલી 28 વર્ષીય યુવતી પર અજાણ્યા શખસે એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

હેલ્મેટ પહેરીને આવેલા શખસે કર્યો હુમલો

મળતી માહિતી અનુસાર, નરોડાના ગેલેક્સી વિસ્તારમાં 28 વર્ષીય યુવતી પોતાની નોકરી પૂરી કરી માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી હેલ્મેટ પહેરીને આવેલા અજાણ્યા શખસે યુવતી પર ઓચિંતા એસિડ જેવું કોઈ તીવ્ર જ્વલનશીલ પ્રવાહી ફેંક્યું હતું. પ્રવાહી શરીરે અડતા જ યુવતી રસ્તા પર ઢળી પડી હતી અને અસહ્ય પીડાને કારણે ચીસાચીસ કરવા લાગી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોર અંધારાનો લાભ લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મોઢા અને આંખના ભાગે ગંભીર ઈજા

આ હુમલામાં યુવતીના હોઠ અને આંખના ભાગે પ્રવાહી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. સદનસીબે શરીરના અન્ય ભાગો પર પ્રવાહી પડ્યું નથી, પરંતુ ચહેરાના ભાગે થયેલી ઈજાઓને કારણે તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ભોગ બનનાર યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પારિવારિક વિખવાદમાં હુમલાની આશંકા

નરોડા પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પીડિતાના માતા-પિતા વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિખવાદ ચાલી રહ્યો છે. પીડિતા અને તેની માતાએ આક્ષેપ કર્યો છે કે, આ હુમલો તેના પિતા દ્વારા જ કરવામાં આવ્યો છે અથવા તો કોઈ અન્ય પાસે કરાવવામાં આવ્યો છે. પિતાની સંડોવણી હોવાની આશંકાને પગલે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ …

અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
CCTV: સુરક્ષિત અમદાવાદના દાવાના ફરી ઉડ્યા ધજાગરા: નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું…
GUJARAT

Ahmedabad News: તમને પણ આ તસવીરોને જોઈને નવાઈ લાગશે કે શું આ અમદાવાદ છે! એક બે નહીં અનેક એવી ઘટનાઓ...

Read more

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In