• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ | A…

satyasamachar by satyasamachar
January 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાઈલટની ભૂલને કારણે થઈ? દાવા અને અટકળો પર સરકારનો સ્પષ્ટ જવાબ | Ahmedab…

અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

Load More

અમદાવાદ,બુધવાર,21
જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેરોએ સી.જી.રોડ
ડેવલપમેન્ટ પ્રોજેકટની ચાલતી કામગીરીને લઈ કરેલુ બુધ્ધિનુ પ્રદર્શન તેમને હવે
મોંઘુ પડશે.સી.જી.રોડ ઉપર મીઠાખળીથી ગીરીશ કોલ્ડિંક સુધીના ૧૮ મીટરના રસ્તાને  કોન્ટ્રાકટર સ્કાયવે ઈન્ફ્રા પ્રોજેકટ દ્વારા ૯
મીટરનો કરી દેવાયો. ફૂટપાથ પહોળી કરી દેવાઈ.કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ઉંઘતા
રહ્યા બુધવારે સવારે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્થળ તપાસ કર્યા
પછી કામગીરી અટકાવી દીધી હતી.

મીઠાખળી તથા લો ગાર્ડન પ્રિસિંકટ એરીયાને ડેવલપ કરવાની
કામગીરી અંતર્ગત મીઠાખળી જંકશનથી ગીરીશ કોલ્ડ્રિંકસથી વાઘબકરી ટી લોન્જ સુધી ૧૮
મીટરના રસ્તાને ડેવલપ કરવાની કામગીરી શરુ કરવામા આવી હતી.અંદાજે રુપિયા ૯ કરોડના
ખર્ચથી કોન્ટ્રાકટરને આ કામગીરી માટે વર્ક ઓર્ડર આપવામા આવ્યો હતો.સી.જી.રોડ ઉપર
સરદાર પટેલ સેવા સમાજ હોલ પાસે કોન્ટ્રાકટરે ફુટપાથ
,યુટીલીટી અને પાર્કિંગ બનાવીને રોડ સાંકડો કરી દીધો હોવાની
જાણ ભાજપના પદાધિકારીઓને થતા તેઓ સ્થળ તપાસ માટે દોડી ગયા હતા.કોર્પોરેશનના
અધિકારીઓના કહેવા મુજબ
,મીઠાખળી
જંકશનથી સરદાર પટેલ સેવા સમાજ હોલ ચાર રસ્તા સુધી રોડની જમણી બાજુએ ૨.૩ મીટર
ઓનસ્ટ્રીટ પાર્કિંગ ઉપરાંત ૯ મીટર પહોળાઈમાં કેરેજ વે
, ઉપરાંત ૧.૨ મીટર
મલ્ટિ યુટિલિટી ઝોન તેમજ ૨.૦ મીટર ઓછી વત્તી પહોળાઈમાં ફૂટપાથ ડેવલપ કરવા ડિઝાઈન
કરવામા આવી હતી.જયારે સરદાર પટેલ સેવા સમાજ હોલ
, ચાર રસ્તાથી ગિરીશ કોલ્ડ્રિંક સુધીના રોડ ઉપર ડાબી બાજુએ
૨.૩ મીટર ઓનસ્ટ્રીટ પાર્કિંગ ઉપરાંત ૯ મીટર પહોળાઈમાં કેરેજ વે
, ઉપરાંત ૧.૨ મીટર
મલ્ટિ યુટિલિટી ઝોન તેમજ ૨.૦ મીટર ઓછી વત્તી પહોળાઈમાં ફૂટપાથ ડેવલપ કરવા ડિઝાઈન
કરવામા આવી હતી.કોર્પોરેશનના ઈજનેરો માત્ર કન્સલ્ટન્ટ ઉપર આધાર રાખવાના બદલે
સ્થળ  ઉપર જઈ કામગીરી કરે તેવી વિપક્ષે
માંગણી કરી છે.

Next Post
ભરૂચમાં મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર | female constable origin…

ભરૂચમાં મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર | female constable origin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
INDIA

Gold Silver Market Crash: આજે 12 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વલર્સ એસોસિએશન...

Read more

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In