• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 6 mins read
A A
0
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

Load More

અમદાવાદ,શનિવાર,28
માર્ચ,2026

અમદાવાદમાં ૧૯૭૦ ઈલેકટ્રિક બસ આવવાની છે. આ બસોના ચાર્જિંગ
માટે કોઈ આયોજન છે કે કેમ તે અંગે મ્યુનિસિપલ કમિશનરે ટ્રાન્સપોર્ટ મેનેજરને સવાલ
કરતા જવાબ આપી શકયા નહોતા.દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં બાવન સ્પોટ ઉપર પબ્લિક
પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્યરત
કરાશે.કોર્પોરેશન જે એજન્સીને કામ આપશે તેની સાથે રેવન્યુ શેરીંગ કરશે.આ ઉપરાંત
જમીન વિસ્તારના પ્રતિ ચોરસ મીટર વાર્ષિક જંત્રી દરના પાંચ ટકાના દરે ભાડુ વસૂલ
કરાશે.

૮ એપ્રિલના રોજ કોર્પોરેશન પ્રિબિડ મિટીંગ કરશે. ૨૭
એપ્રિલના રોજ ટેકનીકલ બિડ ઓપન કરવામા આવશે.પાંચ વર્ષ માટે વર્ક ઓર્ડર આપવામા આવ્યા
પછી કામગીરી સંતોષકારક જણાશે તો વધુ પાંચ વર્ષ મુદત કોર્પોરેશન વધારી આપશે.જમીનના
ભાડામા પણ દર વર્ષે દસ ટકાના દરે વધારો કરવામા આવશે.નોંધપાત્ર બાબત એ છે કે
, અમદાવાદમાં
વર્ષ-૨૦૨૨થી ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોલીસી અમલમાં મુકવામા આવેલી છે.
અત્યારસુધી મંથરગતિથી ચાલતી કામગીરી હવે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુધ્ધ
અને તેના કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી ઈંધણની પરિસ્થિતિ પછી અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન પણ ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટને લઈ ફરી એકાએક સક્રીય બનીગયુ છે.

ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પોઈન્ટ કયાં કયાં બનશે?

–રક્ષાશકિત
સર્કલ
,ખાડીયા
પોલીસ સ્ટેશન પાસે
, સરદાર
પટેલ ભવન
,દાણાપીઠ, સેન્ટ્રલ વર્કશોપ,જમાલપુર, સિવિલ હોસ્પિટલ
અસારવા પાસે
,દરિયાપુર-શાહપુર
સબ ઝોનલ ઓફિસ
, રામોલ-હાથીજણ,ભાઈપુરા
હાટકેશ્વર સબ ઝોનલ ઓફિસ
,ઓઢવ-નિકોલ
સબ ઝોન ઓફિસ
, પૂર્વ
ઝોન કચેરી
, ચાંદખેડા
સબ ઝોન ઓફિસ
, સિલ્વર
એવન્યુ કોમ્પલેકસ પાસે
, ન્યુ
સી.જી.રોડ
,ચાંદખેડા, ચાંદખેડા બસસ્ટોપ
પાસે
, મૈત્રી
ગાર્ડન સામે
,મોટેરા,આઈડીપી સ્કૂલ
નજીક
, મોટેરા,મહેસાણા સોસાયટી
સામે
,ભીમજીપુરા,નવા વાડજ, ઉસ્માનપુરા ઝોનલ
કચેરી
, પાલડી-વાસણા
સબ ઝોન કચેરી
,રાણીપ
રેલવે ઓવરબ્રિજ પાસે
, સિન્થેટિક
ગાર્ડન
,મકરબા, બકેરી સિટી રોડ,વેજલપુર,જીવરાજ પાર્ક
બ્રિજ નીચે
, સરખેજ-જોધપુર
સબ ઝોન કચેરી
,મકતમપુરા-વેજલપુર
સબ ઝોન કચેરી
,વટવા
ટર્નિંગ પાસે
, જી.ઈ.બી.
નરોડા પાસે
, શ્યામ
ઉપવન પાસે
, મુઠીયા
ટોલનાકા પાસે
, મ્યુનિ.લાયબ્રેરી, માધવમોલ પાસે, નંદલાલ વાધવા હોલ
પાસે ઠકકરનગર
, અર્બન
હેલ્થ સેન્ટર
, ઠકકરનગર, નરોડા ફ્રુટ
માર્કેટ
, સૈજપુર
ટાવર પાસે
, મેમ્કો
ઓવરબ્રિજ પાસે
, અરવિંદ
મિલ પાસે
, સરદારનગર
સબ ઝોન ઓફિસ
, સૈજપુર
અર્બન હેલ્થ સેન્ટર
, નરોડા સબ
ઝોન કચેરી
, ચાણકયપુરી
રેલવે ઓવરબ્રિજ પાસે
,સોલા
ઓવરબ્રિજ પાસે
, ગોતા
રેલવે ઓવરબ્રિજ પાસે
, ચાણકયપુરી
બ્રિજ નીચે
, કારગીલ
સર્કલ રોડ
, સાયન્સ
સિટી રોડ
,જગુઆર
શોરુમ
, એસ.જી.હાઈવે, રાજપથ-રંગોલી રોડ, ઈસ્કોન-આંબલી રોડ,

Next Post
બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે | Diagnosing diabet…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
GUJARAT

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

– અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં દાવો કરાયો – ચર્ચામાં માત્ર વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ જ હતા, અમેરિકી અખબારનો દાવો સદંતર...

Read more

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે | Diagnosing diabet…

નેપાળમાં બાલેન શાહનો સપાટો : પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડ | Balen Shah’s crackdown in Nepal: F…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In