• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

Load More

– પત્નીને ઇજા થતા હોસ્પિટલે ખસેડાઈ

– પતિ પત્ની એકટીવા પર તળાજાની હોસ્પિટલે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : મહુવા પાસે આવેલા માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત થયું હતું.પતિનું મોત થયું હતું.

રાજુલાના કડિયાળી ગામના વતની અને હાલ મહુવાના મુનિનગર ખાતે રહેતા કિરણબેન મયુરભાઈ પંડયા અને તેમના પતિ મયુરભાઈ મનસુખભાઈ પંડયા ( ઉ.વ ૫૯ ) પોતાનું એકટીવા નંબર જીજે ૦૧ એસપી ૭૧૯૨ લઈને કડિયાળીથી તળાજા હોસ્પિટલે જતા હતા ત્યારે માઢિયા ગામ નજીક સામેથી મોટરસાયકલ નંબર જીજે ૦૧ એસડી ૩૫૯૧ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી એકટીવા સાથે અથડાવી દેતા એકટીવા પર જઈ રહેલા દંપતીને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મયુરભાઇનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની કિરણબેનએ બાઈક ચાલક વિરૂધ્ધ મહુવા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…

બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
GUJARAT

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ-જાહેર ભરણાં) મારફત વિક્રમી નાણાં ઊભા કરાયા હોવા છતાં વળતર પેટે રોકાણકારોએ...

Read more

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In