• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

Load More

Magic Mango Tree in Valsad: દક્ષિણ ગુજરાત એટલે હાફૂસ અને કેસર કેરીનું ગઢ, પણ વલસાડ જિલ્લાના બિનવાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આ ઓળખમાં નવું છોગું ઉમેર્યું છે. ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો ચમત્કારી આંબો તૈયાર કર્યો છે, જેના પર એક સાથે અનેક સ્વાદ અને આકારની કેરીઓ જોવા મળી રહી છે. માત્ર 12 ફૂટની ઊંચાઈ ધરાવતા પાંચ વર્ષના ‘ડાહ્યા કાકા’ જાતના આંબા પર તેમણે ગ્રાફ્ટિંગ(કલમ) પદ્ધતિ દ્વારા 22 જેટલી વિવિધ જાતો બેસાડી છે.

કેવી રીતે થઈ શરૂઆત?

બિનવાડા ગામના શૈલેષભાઈ મોહનભાઈ પટેલના આ અનોખા પ્રયોગની શરૂઆત ગયા વર્ષના ચોમાસા દરમિયાન થઈ હતી. મોહનભાઈ જ્યારે ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા, ત્યારે ત્યાંની એક નર્સરીમાં એક જ આંબા પર 50 જેટલી કેરીની જાતો લટકતી જોઈ તેઓ દંગ રહી ગયા હતા.

વલસાડના બાગાયત ઇતિહાસમાં નવો અધ્યાય

આ જોયા પછી તેમણે સંકલ્પ કર્યો કે, તેઓ પોતાના વતનમાં 100 જાતની કેરી એક જ વૃક્ષ પર ઉગાડશે. આ પ્રેરણા જ આજે વલસાડના બાગાયત ઇતિહાસમાં એક અનોખો અધ્યાય લખી રહી છે. આ સફર બિલકુલ સરળ નહોતી. તેમણે 10 મહિના પહેલા આંબા પર કુલ 80 જેટલી વિવિધ મેંગો વેરાઈટીનું ગ્રાફ્ટિંગ કર્યું હતું.

કુદરતી આફતો સામે અડગ મનોબળ

જોકે, ચોમાસા દરમિયાન ભારે વરસાદ, તેજ પવન અને વાવાઝોડાને કારણે ગ્રાફ્ટિંગ કરેલી 8 જેટલી ડાળીઓ તૂટી ગઈ હતી. આટલા મોટા નુકસાન છતાં મોહનભાઈ ડગ્યા નહીં. તેમની મહેનત રંગ લાવી અને 70 જેટલી વેરાઈટી સફળ રહી, જેમાંથી હાલ 22 જેટલી વેરાઈટી સંપૂર્ણપણે યથાવત અને સુરક્ષિત છે. સૌથી ગૌરવની વાત એ છે કે માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં 22 જેટલી જાતો પર મંજરી(મોર) આવ્યા અને કેરીઓ બેસવા લાગી છે. આ આંબા પર ભારતની સાથે-સાથે થાઈલેન્ડ, અમેરિકા અને અન્ય દેશોની મોંઘીદાટ કેરીઓ પણ લટકી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો

આંબા પર લટકતી આ મુખ્ય 22 જાતો

વિદેશી આકર્ષણ: બિગ પ્રિન્ટ ક્લીટ, સુર્યા ગમાઈ, સબજો, ડાક મિયાં, થાય બનાના, નામ ડોક માઈ, રેડ આઈવરી, સેન્સેશન, ટોમી અટકીન્સ (અમેરિકા) અને થાય વેરાઈટી.

ભારતીય પ્રસિદ્ધ જાતો: અમ્રપાલી, મલ્લિકા, પંચમહાલ બારમાસી, તોતાપુરી, ગુલાબખાસ, આમરી, ભીખુ પોસ્ટ, અનિલ, સુર્યા, જમનાદાસ, રંગીન કેસર અને થાય ઓલ ટાઈમ.

વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક 2 - image

Next Post
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …
GUJARAT

SIM Swap Fraud Ahmedabad: અમદાવાદમાં નવરંગપુરા સી.જી. રોડ પર આવેલી એક જાણીતા જ્વેલરી શોપના માલિકનું સીમ કાર્ડ બ્લોક કરાવી, ગઠિયાઓએ...

Read more

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In