• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

દિવ્યાંગ ખેલાડીઓ માટે વ્હીલચેર ક્રિકેટ લીગનું આયોજન | Wheelchair cricket league organized for disabl…

Load More

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે જિલ્લા તથા મહાનગરના મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જઓ ની ‘મીડિયા કાર્યશાળા‘ યોજાઈ હતી.

આ કાર્યશાળામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા સહિત વિવિધ માધ્યમો થકી ભાજપાની સંગઠનાત્મક અને સેવાકીય કામગીરી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણની કામગીરીની માહિતી અસરકારકતા સાથે જનતા સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

તેઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને વિપક્ષના ભ્રામક અપપ્રચાર સામે સંપર્ક, સંવાદ અને સંકલન દ્વારા લોકશાહીના ચોથા સ્તંભ એવા મિડિયાના માધ્યમ દ્વારા સાચી માહિતી જમીની સ્તર સુધી પ્રભાવી રીતે પંહોચતી કરવા તેઓએ મીડિયા વિભાગના કાર્યકર્તાઓને હાકલ કરી હતી. પરસ્પર સંવાદ થકી તેઓએ વિવિધ સંગઠનાત્મક મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રદેશના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલે આ કાર્યશાળામાં સમગ્ર રાજ્યમાથી પધારેલા ભાજપાના મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જઓને મીડિયા વિભાગ અંતર્ગત કરવાની થતી રોજિંદી કામગીરી સંદર્ભેની કાર્યપદ્ધતિ અંગે વિગતવાર છણાવટ કરી હતી અને સાચી અને સચોટ માહિતી મીડિયા દ્વારા જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર મીડિયા વિભાગ ક્ન્વીનર ભાર્ગવ ઠાકર, સહ ક્ન્વીનર રમેશ રૂપારેલ ઉપસ્થિત રહ્યા હતા.

Next Post
ગુજરાતનું અનોખું અન્નક્ષેત્ર: સતાધારમાં લાકડા કે LPG-PNG વગર રોજ 10 હજાર લોકો માટે બને છે ભોજન પ્રસા…

ગુજરાતનું અનોખું અન્નક્ષેત્ર: સતાધારમાં લાકડા કે LPG-PNG વગર રોજ 10 હજાર લોકો માટે બને છે ભોજન પ્રસા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

દિવ્યાંગ ખેલાડીઓ માટે વ્હીલચેર ક્રિકેટ લીગનું આયોજન | Wheelchair cricket league organized for disabl…

દિવ્યાંગ ખેલાડીઓ માટે વ્હીલચેર ક્રિકેટ લીગનું આયોજન | Wheelchair cricket league organized for disabl…

સૂરત-જામનગર ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવાની માગ | Demand to restart Surat Jamnagar intercity train

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…
GUJARAT

Tharad News : થરાદના ખાનપુર ગામે વીજ વિભાગની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગામના પ્લોટ વિસ્તારમાં જીવંત વીજ...

Read more

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

દિવ્યાંગ ખેલાડીઓ માટે વ્હીલચેર ક્રિકેટ લીગનું આયોજન | Wheelchair cricket league organized for disabl…

સૂરત-જામનગર ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવાની માગ | Demand to restart Surat Jamnagar intercity train

બરોડા બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ | Baroda Badminton Association Annual General M…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In