• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

RBI Digital Payments Rule from 1st April : વર્તમાન સમયમાં ફિશિંગ અને સિમ-સ્વૈપ જેવી ડિજિટલ ફ્રોડમાં ધરખમ વધારો થયો છે. અનેક લોકો અજાણતા સાઈબર ફ્રોડના સકંજમાં ફસાયા હોય છે, ત્યારે આ બાબતને ખાસ ધ્યાને રાખી ભારતીય રિઝર્વ બેંકે (RBI) ડિજિટલ પેમેન્ટને અત્યંત મજબૂત બનાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો પહેલી એપ્રિલથી લાગુ થશે, જેમાં ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, સિબિલ સ્કોર સહિત અનેક નિયમો બદલાવામાં છે. એટલે કે આરબીઆઈ ‘પ્રિન્સિપલ બેસ્ડ ફ્રેમવર્ક’ લાગુ કરવાની છે. આ ઉપરાંત બેંકિંગ અને લોન સેક્ટરમાં પારદર્શકતા વધારવા કેટલાક ફેરફાર જાહેર કર્યા છે, એટલે કે ક્રેડિટ સ્કોર (CIBIL) અપડેટ થવાની પ્રક્રિયા અને લોનને સમયથી પહેલા બંધ કરવામાં લાગતા ચાર્જમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાયા છે. 

ટ્રાન્જેક્શન વખતે આ નિયમો લાગુ થશે

પહેલી એપ્રિલથી UPI, કાર્ડ, વૉલેટ કે અન્ય માધ્યમોથી થતાં ડિજિટલ ટ્રાન્જેક્શન માટે ‘ટુ-ફેક્ટર ઑથેંટિકેશન’ ફરજિયાત બનાવાયું છે. એટલે કે જ્યારે તમે ટ્રાન્જેક્શન કરો ત્યારે માત્ર SMS પર આવતા વન ટાઈમ પાસવર્ડ (OTP) પુરતું નહીં રહે. પરંતુ ઓછામાં ઓછા બે જુદા અને સ્વતંત્ર વેરિફિકેશન ફેક્ટરમાંથી પસાર થયા બાદ ટ્રાન્જેક્શન થઈ શકશે. વેરિફિકેશન કરવા માટે બેંક અને પેમેન્ટ કંપનીઓ પાસે બાયોમેટ્રિક્સ, પિન, પાસવર્ડ, બેકિંગ એપ ટોકન જેવા અનેક વિકલ્પો હશે. જો સિક્યોરિટી સિસ્ટમમાં કોઈ ભૂલ થવાના કારણે ગ્રાહકોને નુકસાન થશે તો તેની જવાબદારી બેન્કિંગ અને સંબંધી કંપનીઓની રહેશે.

નવા નિયમના ફાયદા

નવા નિયમ મુજબ, જો કોઈને તમારા મોબાઈલ પર આવેલા OTP ખબર પડી જાય તો પણ તે પેમેન્ટ નહીં કરી શકે, કારણ કે તેની પાસે તમારું ફિંગરપ્રિન્ટ કે અન્ય સિક્યોરિટી લેવલ નહીં હોય. તમે દુકાન પર જઈને સીધું જ સ્કેન કરીને ટ્રાન્જેક્શન કરતા હતા, જોકે હવે PIN દાખલ કરતી વખતે ફિંગરપ્રિન્ટ, ડિજિટલ પેમેન્ટ કોડ વગેરે માંગવામાં આવી શકે છે. આનાથી સિમ-સ્વેપ પણ સુરક્ષીત રહેશે. ઘણીવાર હેકર્સ તમારા નામથી બીજુ સિમ બનાવીને ફ્રોડ કરવાનો પ્રયાસ કરતા હોય છે. તેથી જો હવે માત્ર બીજાના નામથી સિમ પણ હશે તો પણ આવી રીતે ફ્રોડ નહીં થાય.

આ પણ વાંચો : ‘7 એરપોર્ટના ઉદ્ઘાટન થયા અને તેમાંથી 6 બંધ થઈ ગયા’, નોઈડા-દાદરીમાં અખિલેશે સરકારને આડેહાથ લીધી

લોન અને CIBIL સ્કોરના નિયમો પણ બદલાશે

1 એપ્રિલ, 2026થી લોન લેનારાઓએ તેમના ક્રેડિટ સ્કોર અપડેટ થવા માટે આખો મહિનો રાહ જોવી નહીં પડશે હાલમાં, CIBIL સ્કોર મહિનામાં એકવાર અપડેટ થાય છે. જો કે, આગામી મહિનાથી આ પ્રક્રિયા હવે દર સાત દિવસે પૂર્ણ થશે. આમ, તમારો ક્રેડિટ પ્રોફાઇલ ડેટા દર મહિનાની 7મી, 14મી, 21મી અને 28મી તારીખે અપડેટ થશે. પેમેન્ટમાં ચૂક કરવી અથવા સમયસર ચુકવણી ન કરવાથી તેની સીધી અને ઝડપી અસર CIBIL સ્કોરમાં દેખાશે.

લોન પ્રીપેમેન્ટ અને ફોરક્લોઝર ચાર્જમાંથી રાહત

જે લોકો સમય પહેલાં લોન ચૂકવવા માંગે છે તેમના માટે પણ સારા સમાચાર છે. નવી જોગવાઈઓ હેઠળ, ફ્લોટિંગ વ્યાજ દરે લેવામાં આવેલી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને એજ્યુકેશન લોન પર કોઈપણ પ્રકારના પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે, જો તમે સમય પહેલાં તમારી લોન ચૂકવો છો તો તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. હાલમાં નિયમ એ છે કે, જો કોઈ ગ્રાહક તેમની વ્યક્તિગત બચતનો ઉપયોગ કરીને લોન વહેલી બંધ કરવા માંગે છે તો તેઓએ બેંકને ફી ચૂકવવી પડશે.

4 નોમિની ઉમેરવાની ક્ષમતા

1 એપ્રિલથી ગ્રાહકો તેમના બેંક ખાતાઓ અને લોકરમાં વધુમાં વધુ ચાર નોમિની ઉમેરી શકશે. જેનાથી અણધારી આકસ્મિક ઘટનામાં સંપત્તિ પ્રબંધન અને કાનૂની વારસદારો માટે ઍક્સેસ સરળ બનશે. આ સાથે જ્વેલરી વેપારીઓ માટે ગોલ્ડ મેટલ લોનની ચુકવણીનો સમયગાળો 180 દિવસથી વધારીને 270 દિવસ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : ‘મારી હત્યાનું ષડયંત્ર રચાયું…’, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

Next Post
VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…

VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In