• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર : ગામડાંઓ અને શહેરોમાં કુલ મળી 25 કરોડ લોકો ગરીબી, ભૂખમરો વેઠે છે, SPDC…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર : ગામડાંઓ અને શહેરોમાં કુલ મળી 25 કરોડ લોકો ગરીબી, ભૂખમરો વેઠે છે, SPDC…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

– અનેક દેશો અને IMFનાં દેવામાં પાક. દબાઈ ગયું છે

– પાકિસ્તાનમાં ગરીબીનો દર વધીને ૪૩.૫ ટકા થઇ ગયો છે : શહબાઝ શરીફ સરકાર જ કંગાળ બની ગઈ છે : મૂળભૂત જરૂરિયાતોનાં મૂલ્યના આંક પરથી આ આંકડા તૈયાર થાય છે

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ગરીબી દિવસે દિવસે વધતી જાય છે. કરોડો લોકો ગરીબી અને ભૂખમરાનો શિકાર બન્યા છે. બીજી તરફ અનેક દેશો અને આઈએમએફનાં દેવામાં ડૂબેલી શહબાઝ સરકાર કંગાળ બની ગઈ છે. દેસમાં ગરીબીનો દર ૪૩.૪% પહોંચી ગયો છે. તેમ એસ.પી.ડી.સી.નો અહેવાલ જણાવે છે. તે અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં ગરીબીનો દર વધીને ૪૩.૫ ટકા થઇ ગયો છે. જે પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા અનુમાનિત ૨૮.૯ ટકા ગરીબી દરના પ્રમાણમાં ૧૪.૬ ટકા વધુ છે. ગરીબોની સંખ્યા શહેરોમાં વધુ છે. તેનો દર ૩૨.૧ ટકાથી વધી ૪૨.૧ ટકા થયો છે. એટલે કે તેમાં ૧૦ ટકાનો વધારો થયો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ૩૯.૩ ટકાથી વધી ૪૪.૩ ટકા થઇ છે. એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબનો દર માત્ર પાંચ ટકા જ વધ્યો છે.

૨૦૧૮-૧૯માં રાષ્ટ્રીય ગરીબીન દર ૩૬.૬ ટકા હતો. જે ૨૦૨૪-૨૫માં વધીને ૪૩.૫ ટકા થયો છે. એટલે કે આશરે ૨૫ કરોડ લોકો ગરીબ છે. આ આંકડા પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે તૈયાર કર્યા છે. જે મૂળભૂત જરૂરિયાતોનાં મૂલ્યના અંકો ઉપરથી તૈયાર કરાય છે. તેના સૂચકાંકના આધારે ગરીબીનો દર નક્કી થાય છે. તેમાં આરોગ્ય સેવામાં અને પ્રાપ્ય સ્વચ્છ પેય જલ સુધીની બાબતો આવરી લેવાય છે. તે ઉપરાંત વ્યક્તિ દીઠ જરૂરી તેટલી ઓછામાં ઓછી કેલરીની જરૂરિયાતો મુખ્યનાં ગણતરીમાં લેવાય છે તે રીપોર્ટમાં આરોગ્ય સુવિધાઓ અને પીવાનાં પાણી પૂરૂં પાડવા પ્રત્યેની બેદરકારી માટે ઉગ્ર ટીકા કરવામાં આવી છે અને ઘરેલું ખર્ચાઓ અનિવાર્ય ખર્ચાઓ પ્રત્યે દુર્લભ્ય સેવાયું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હોમ ઇન્ટીગ્રેટેડ ઇકોનોમિક સર્વેના આંકડાઓના આધારે જાણવા મળ્યું છે કે એકતરફ ખૂબ ઊંચી આવકવાળો વર્ગ છે. તો બીજી તરફ કરોડો લોકો ભૂખે મરે છે. પાકિસ્તાનમાં આવકની અસમાનતા અસહ્ય સ્તરે પહોંચી છે. ગરીબમાં ગરીબ માણસને પણ અનિવાર્ય તેવી આરોગ્ય સેવા અને પૂરતું ખાદ્યાન્ન મળી રહે તે માટે બહુ મોટા સુધારા કરવા પડશે. તેમ પણ તે આંકડા પરથી જાણવા મળે છે.

Next Post
પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In