• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

Load More

– ડીજેમાં ગીત વગાડવા બાબતે બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો

– ઝઘડાનો ખાર રાખી આરોપીએ બીજા દિવસે રબારી કોલોનીમાં રહેતા યુવકના ગળે છરીનો ઘા મારી હત્યા કરી નાખી હતી

લીંબડી : સુરેન્દ્રનગરના લીંબડીમાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજેના ગીતો વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અમદાવાદથી આવેલા દીપક સોલંકી નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં રહેતો ૨૭ વર્ષીય દીપકભાઈ સોલંકી ૨૮મી માર્ચ, શનિવારના રોજ લીંબડી ઉટડીના પુલ પાસે આવેલા ખોડિયાર નગરમાં રહેતા કૌટુંબિક મામા જયંતિભાઈ છગનભાઈ ચાવડાની મામાની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. જમણવાર પતાવીને દીપક ગામમાં આંટો મારવા નીકળ્યો હતો, ત્યારે અમન ચાવડા નામના શખ્સે તેને આંતરીને ગળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.

ઇજાગ્રસ્ત દીપકને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી અમન ચાવડાની અટકાયત કરી લીધી છે. પોલીસની તપાસમાં મૃતક યુવક અને આરોપી બંને નજીકના સંબંધી હોવાનું ખુલ્યું છે. તેમજ લગ્ન દરમિયાન ડીજેમાં ગીતો વગાડવા તેમજ લેપટોપ અને મોબાઈલ ફોનના ઉપયોગ બાબતે બંને યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાની અદાવત રાખી બીજા દિવસે જમણવારના સમયે અમન ચાવડાએ દીપક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની અને હત્યામાં વપરાયેલું હથિયાર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

Next Post
ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
GUJARAT

Sensex and Nifty : વૈશ્વિક બજારોમાં મચેલા હાહાકારની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે.  અઠવાડિયાના પ્રથમ દિવસે...

Read more

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In