• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્ | Middle East War…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્ | Middle East War…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

Load More

Middle East War Hits Gujarat Industries: મિડલ ઈસ્ટમાં છેડાયેલા ઈરાન-ઈઝરાયલ યુદ્ધના એક મહિના બાદ સમગ્ર સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક અને વ્યાપારિક માળખું વેરવિખેર થઈ ગયું છે. 28મી ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધની આડમાં સ્થાનિક સ્તરે ફૂલેલી-ફાલેલી સંગ્રહખોરી, અફવાખોરી અને વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતાને કારણે સામાન્ય જનતા અને ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. રાજકોટના એન્જિનિયરિંગથી લઈને મોરબીના સિરામિક અને જામનગરના બ્રાસ ઉદ્યોગ સુધી દરેક સ્તરે યુદ્ધની આંચ અનુભવાઈ રહી છે. પરિણામે એકંદરે  2000 કરોડ રૂપિયાનો ફટકો લાગ્યો છે.

3000થી વધુ ઔદ્યોગિક એકમોને તાળાં લાગ્યા

ખાસ કરીને રાજકોટ, મોરબી, જામનગર જિલ્લામાં 3000થી વધુ ઔદ્યોગિક એકમોને તાળાં લાગ્યા છે. જેના પગલે 5 લાખથી વધુ શ્રમિકોના ચૂલા ઠરતા વતન તરફ પ્રયાણ કરી ગયા છે. સૌથી વધુ રાંધણ ગેસની અછતમાં 6000થી વધુ હોટલો, રેસ્ટોરન્ટ, કેટરર્સ, મેસ, લારી-ગલ્લાના ખાણીપીણીના ધંધા-વ્યવસાય ભૂંજાયા છે. ગેસ સિલિન્ડરોના કાળાબજારે મધ્યમવર્ગનું બજેટ તોડી નાખ્યું છે.

હાલ પણ 900 રૂપિયાનો ગેસ બાટલો કાળાબજારમાં 1500 રૂપિયાએ પહોંચ્યો છે તો કોમર્શિયલનો ભાવ  3000 રૂપિયાને ઓળંગ્યો છે. ઈરાન યુદ્ધના કારણે ખાસ કરીને એલપીજી ઉપરાંત પ્રોપેન અને નેચરલ ગેસના પુરવઠામાં વિક્ષેપ પડતા મોરબી-રાજકોટના સિરામિક ઉદ્યોગથી લઈને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટ અને સામાન્ય ગૃહિણીઓના બજેટ પર આ યુદ્ધની ‘આંચ’ આવી છે. ગેસ અને ઈંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે સૌરાષ્ટ્રના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સોંપો પડી ગયો છે. માત્ર એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સના 50 હજાર  એકમોમાં કાચા માલના અભાવે 30 ટકા ઉત્પાદન કાપ મુકાયો છે. જો યુદ્ધ હજુ વધુ સમય ચાલશે તો સૌરાષ્ટ્રના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોમાં મોટાપાયે છટણીથી લઈને તાળા લાગી જવાની ભીતિ છે.

https://www.gujaratsamachar.com/news/gujarat/conspiracy-to-insert-fake-notes-into-atm-cash-deposit-machines-30037192966.html

યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાંથી આવતા રાંધણ ગેસના પુરવઠા પર અસર પડતા સ્થાનિક બજારમાં અરાજકતા જોવા મળી રહી છે. એલપીજીની અછતની અફવાઓને કારણે લોકોએ ‘પેનિક બુકિંગ’ શરૂ કરતા એજન્સીઓ પર 10થી 15 દિવસનું વેઈટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. કોમર્શિયલ ગેસના ભાવવધારા અને અછતની સૌથી મોટી અસર ફૂડ બિઝનેસ પર પડી છે. રાજકોટ અને હાઈવે પરની અંદાજે 2500 થી 3000 હોટલ,રેસ્ટોરન્ટ અને મેસ જેવા ખાણીપીણી એકમો મુશ્કેલીમાં છે. 

નાના લારી-ગલ્લા ધારકોને દૈનિક કમાણીમાં 40 ટકાનો ઘટાડો

લગ્નસરાની સીઝન ચાલતી હોવા છતાં, કેટરિંગ કોન્ટ્રાક્ટરો ગેસ ન મળવાને કારણે જૂના ભાવે કામ કરવા તૈયાર નથી. આશરે 10 હજારથી વધુ નાના લારી-ગલ્લા ધારકોને દૈનિક કમાણીમાં 40 ટકાનો ઘટાડો થયો છે. ઘણી હોટલોએ હવે ગેસને બદલે ઈલેક્ટ્રિક ઈન્ડક્શન અથવા ફરીથી કોલસા-લાકડાના ચૂલા તરફ વળવાની ફરજ પડી છે. ગેસના બાટલા નહીં મળવાથી પેનિક ફેલાતા વ્યાપક ડિમાન્ડ નીકળવાથી ઈલેક્ટ્રિક ઈન્ડક્શનની પણ શોર્ટેજ જોવા મળી છે. એ તો ઠીક ગત સપ્તાહના આરંભે પેટ્રોલ ખાલી થઈ જવાની અફવાએ રાજકોટના 200થી વધુ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લગાવી દીધી હતી.

Next Post
મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું | Nadiad Y…

મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું | Nadiad Y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…
GUJARAT

Ahmedabad News: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રવિવારે (29 માર્ચ) રાત્રે બાળકોની રમત જેવી નજીવી બાબતે વાલીઓ વચ્ચે મરામારી થઈ હતી. સ્કારલેટ...

Read more

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In