• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, અમદાવાદમાં 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટ…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર, અમદાવાદમાં 18 બેન્કોમાં લાખોની નકલી ચલણી નોટ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

Load More

Ahmedabad and ATM news : દેશના અર્થતંત્રને તોડી પાડવા માટે ગુનેગારો નકલી નોટો છાપીને ફરતી કરવા અવનવા કિમિયા અપનાવી રહ્યા છે અને સરકાર અને લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. અમદાવાદની ખાનગી અને રાષ્ટ્રીય કૃત 18 બેન્કોમાંથી  બે વર્ષમાં બનાવટી 500, 100, 200 અને 50ના દરની રૂપિયા 5.67 લાખની કિંમતની કુલ 1659 ચલણી નોટો પકડાઇ છે. 

ચોકાવનારી બાબત એ છે કે કમિશન લઇને ગુનેગારો એ.ટી.એમ. યુનિટમાં હોય છે તે કેશ ડિપોઝીટ મશીનમાં તથા બેન્કમાં ભરીને બજારમાં ફરતી કરી રહ્યા છે. નકલી નોટો બનાવવામાં એટલી ચોકસાઇ રખાતી હોય છે કે ખુદ બેન્ક મેનેજર કે પછી બેન્ક કર્મચારી પણ અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખી શકતાં નથી.

ક્રાઇમ બ્રાંચ એસ.ઓ.જીમાં નોકરી કરતા એ.એસ.આઇ. લિયાકતઅલીએ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓને અમદાવાદની 18 જુદી જુદી બેન્કમાંથી નકલી નોટો મળી આવી હતી. જેમાં આઇ.સી.આઇ. બેન્કમાંથી 500ના દરની 272 તથા 200ની 72 તેમજ 100ના દરની 79 અને 50ના દરની 27 મળ કુલ 450 બનાવટી ચલણી નોટો કોઇક અજાણી વ્યક્તિ દ્વારા બેન્કમાં ભરી હતી. તેમજ એચ.ડી. એફ.સી બેન્કમાં પણ 500, 200, 100 અને 50ની કુલ 531 નોટો તેમજ ભારતીય રિઝર્વ બેન્કમાંથી 207 નકલી નોટો મળી આવી હતી.

આ પ્રમાણે કાલુપુર કૉ.ઓ. બેન્ક તથા એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડા, સાસ્વત બેન્ક અને આઇ.ડી.આઇ. બેન્ક તથા એસ.બી.આઇ સહિત કુલ 18 બેન્કમાંથી કુલ બે વર્ષમાં બનાવટી 500, 100, 200 અને 50ના દરની રૂ. 5.67 લાખની કિંમતની કુલ 1659 ચલણી નોટો પકડાઇ છે. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે કેશ ડિપોઝીટ મશીન તથા બેન્કમાં આવી નકલી નોટો ભરનારાની તપાસ શરુ કરવામાં આવી રહી છે.

કઇ કઇ ચલણી નોટો પકડાઇ

રૂપિયા કેટલી નોટો

2000 06 

500 895

200 374

100 274

50 110

કુલ 1659

2000ની નોટા બંધ થયા ના વર્ષો પછી પણ  બેન્કે કેવી રીતે સ્વીકારી

અમદાવાદની 18 બેન્કમોંથી પકડાયેલી બનાવટી ચણણી નોટોમાં વર્ષો પહેલા સરકાર દ્વારા બંધ કરાયેલા રૂ. 2000ના દરની  06 નોટો મળી આવી હતી આશ્ચર્યની વાત તો એ છે કે આ નોટો  બંધ થયે 10 વર્ષનો સમય થયો હોવા છતાં બેન્ક કર્મચારીઓએ કેવી રીતે સ્વીકારી. બીજી તરફ ડુપ્લીકેટ નોટોમાં કલર ઝેરોક્ષ તથા ચિલ્ડ્રન નોટો પણ સમાવેશ થાય છે.

Next Post
હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને...

Read more

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In