• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

Load More

Women Driving Skills: આજે એક એવી માન્યતા છે કે, મહિલાઓ સારા વાહનચાલક હોતા નથી. રસ્તા પર કોઈ નાનકડો અકસ્માત સર્જાય તો પણ લોકોના મોઢામાંથી અજાણતા જ નીકળી જાય છે કે નક્કી કોઈ મહિલા જ ડ્રાઈવર હશે. સોશિયલ મીડિયા પર મહિલાના ડ્રાઇવિંગની મજાક ઉડાવતા અસંખ્ય જોક્સ અને મીમ ફરે છે. પરંતુ હકીકત કંઈક એવી છે કે, આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવામાં મહિલાઓ પુરુષો કરતા ચડિયાતી સાબિત થઈ છે.

મહિલાઓ આત્મવિશ્વાસ સાથે ડ્રાઈવિંગ કરે

અમદાવાદની આરટીઓ કચેરીમાંથી પ્રાપ્ત આંકડાઓ મુજબ ફોર વ્હીલર અને ટુ વ્હીલર લાયસન્સની ટ્રેક ટેસ્ટમાં 60 ટકા પુરુષો અને 58 ટકા મહિલાઓ પ્રથમ પ્રયાસમાં જ ટેસ્ટ પાસ કરે છે. જે ડ્રાઇવિંગમાં મહિલાઓની કુશળતા સામે ઉઠતા પ્રશ્નોને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. દાયકાઓ અગાઉ ડ્રાઇવિંગ ક્ષેત્રે માત્ર પુરુષો જ જોડાયેલા હોય તેવું માનવામાં આવતું હતું. પરંતુ બદલાતા સમય સાથે આજે મહિલાઓ ફોર-વ્હીલર, ટુ-વ્હીલરની સાથે જ બસ, રિક્ષા તેમજ એમ્બ્યુલન્સ પણ ખૂબ આત્મવિશ્વાસ સાથે ચલાવે છે. છતાં હજુ કેટલાક લોકોના મનમાં મહિલાઓની ડ્રાઇવિંગ સારી ન હોવાની વાત ઘર કરી ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો!

લાયસન્સ ટ્રેક ટેસ્ટમાં પ્રથમ વખતમાં પાસ થતાં મહિલા-પુરુષોની સંખ્યા

અમદાવાદની સુભાષ બ્રિજ આરટીઓમાંથી છેલ્લા ત્રણ નાણાકીય વર્ષના પ્રાપ્ત થયેલા આંકડા મુજબ, ફોર-વ્હીલરના લાયસન્સ માટે સરેરાશ 53 ટકા પુરુષોએ પ્રથમ પ્રયાસમાં ટ્રેક ટેસ્ટ પાસ કર્યો છે. તેની સામે મહિલાઓનું પ્રમાણ 54 ટકા છે. વર્ષ 2023-24માં તો ફોર-વ્હીલર લાયસન્સ ટેસ્ટ પાસ કરનાર મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ 11 ટકા વધુ હતી. જે માનસપટ પર છવાયેલી મહિલા ડ્રાઇવર વિશેની રૂઢિગત છાપને ભૂંસી રહ્યું છે.

ટુ-વ્હીલર લાયસન્સના આંકડા પર નજર કરીએ તો પ્રથમ વખતમાં કુલ સંખ્યાના 84 ટકા પુરુષો તેમજ 77 ટકા મહિલાઓ ટેસ્ટ પાસ કરે છે. વસ્ત્રાલ આરટીઓના આંકડા મુજબ, ટ્રેક ટેસ્ટમાં ખોલીને 67 ટકા પુરુષો પાસ થયા હતા જ્યારે 47 ટકા મહિલાઓ ટ્રેક ટેસ્ટ પાસ કરે છે. ગાડી ચલાવવા માટે જાતિનો કોઈ ભેદ નહોતો ન હોવાનું આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

Next Post
ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …
GUJARAT

જામનગરના સીટી એ. ડિવિઝન વિસ્તારમાં ગાળાગાળીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની હુમલામાં ફેરવાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ત્રણ...

Read more

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In