• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: થરાદમાં રમતા રમતા ઉંદર મારવાની દવા ખાઈ જતાં બે માસૂમના મોત, પરિ…

Load More

વડોદરા જિલ્લામા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા- ડભોઇ રીંગરોડ પરના ઘાઘરેટીયામાં વિજય વાડી, કૃષ્ણનગર ઇન્દિરા નગરમાંથી પસાર થતી ખુલ્લી કાંસની દુર્ગંધ થી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ખુલ્લી કાસના કારણે મચ્છરોના ભારે ઉપદ્રવથી આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયેલો છે તંત્ર દ્વારા આ કાંસ પર તાત્કાલિક ધોરણે સ્લેબ નાખીને સ્થાનિકોને ખુલ્લી કાંસના ત્રાસથી મુક્ત કરવા તંત્ર સમક્ષ માંગ કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા-ડભોઇ રીંગરોડના ઘાઘરેટીયા વિસ્તારમાં વિજય વાડી, કૃષ્ણનગર, ઇન્દિરા નગર જેવી વસાહતો આવેલી છે. આ વિસ્તારમાંથી પસાર થતી કાંસ ખુલ્લી હાલતમાં છે. આ ખુલ્લી કાંસમાંથી ગટરના ગંદા પાણી સતત વહ્યાં કરે છે પરિણામે કાંસના રસ્તેથી પસાર થતા સ્થાનિકોને ભારે દુર્ગંધનો સામનો કરવો પડે છે. વસાહતના સ્થાનિકો કાંસમાં વહેતા ગટરના ગંદા પાણીથી આ વિસ્તારમાં મચ્છરોનો ભારે ત્રાસ કાયમી ધોરણે સ્થાનિકો સહન કરી રહ્યા છે. ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાનો પણ સતત ભય પણ લોકોને સતાવી રહ્યો છે. તંત્ર સમક્ષ સ્થાનિકોની માંગ છે કે આ ખુલ્લી કાંસ પર તાત્કાલિક ધોરણે સ્લેબ ભરીને લોકોને આ ત્રાહિમામ ત્રાસથી વહેલી તકે મુક્ત કરવા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.

Next Post
ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ યુદ્ધ છતાં પાલિકા વ્હીકલ પુલના પંપે ડીઝલનો પૂરતો જથ્થો | Despite the Iran Amer…

ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ યુદ્ધ છતાં પાલિકા વ્હીકલ પુલના પંપે ડીઝલનો પૂરતો જથ્થો | Despite the Iran Amer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…

અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: થરાદમાં રમતા રમતા ઉંદર મારવાની દવા ખાઈ જતાં બે માસૂમના મોત, પરિ…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: થરાદમાં રમતા રમતા ઉંદર મારવાની દવા ખાઈ જતાં બે માસૂમના મોત, પરિ…

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

Umreth by-election: આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થવાની શક્યતા છે. ત્યારે કોંગ્રેસે ભાજપ સરકાર સામે વ્યૂહનીતિ બનાવી છે....

Read more

અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: થરાદમાં રમતા રમતા ઉંદર મારવાની દવા ખાઈ જતાં બે માસૂમના મોત, પરિ…

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In