• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

Load More

Ahmedabad News: અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં રવિવારે રાત્રે વાહન અડી જવાની બાબતે મારામારી થઈ હતી. જેમાં અમરાઈવાડીનો 21 વર્ષીય આશિષ નાગોરા, જે બજરંગ દળનો કાર્યકર છે, તે મહાકાળી મંદિરના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વૃદ્ધ સાથે તેનું એક્ટિવા અડી જતાં વિવાદ થયો હતો. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક બની ગઈ હતી અને લઘુમતી સમાજના એક મોટા ટોળાએ આશિષ પર હુમલો કરી, તેના ખિસ્સામાંથી રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. 

ફરિયાદીએ શું કહ્યું?

પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી, આશિષભાઈ પપ્પુભાઈ નાગોરા (21), જે અમરાઈવાડીના સંતોષી નગરમાં રહે છે અને એક સામાન્ય મજૂર છે, તેમણે જણાવ્યું હતું કે આ ઘટના 29 માર્ચે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે તેઓ તેમના મિત્ર અમનભાઈ અરુણભાઈ મિશ્રા સાથે દૂધેશ્વરમાં આવેલા મહાકાળી માતાજી મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે ઝપાઝપી દરમિયાન તેના ખિસ્સામાંથી આશરે રૂપિયા 500-600ની રોકડ રકમ પડી ગઈ હતી. તે ભાગી જવામાં સફળ રહ્યો અને તેના મિત્ર સાથે થોડે દૂર ગયો અને પછી બજરંગ દળના અન્ય સભ્યોનો સંપર્ક કરીને ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા પોલીસને જાણ કરી હતી.

બેકાબૂ ટોળાએ ફરીથી હુમલો કર્યો

આ ઘટનાની જાણ થતાં જ અન્ય બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને પોલીસની ગાડી પણ સ્થળ પર આવી હતી. જો કે તેમનો આક્ષેપ છે કે પોલીસની હાજરી હોવા છતાં બેકાબૂ ટોળાએ ફરીથી હુમલો કર્યો હતો, જેમાં સુનીલ શર્મા નામના કાર્યકરની પીઠ પર પાછળથી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. બજરંગ દળના કાર્યકરોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે જ્યારે વધુ લોકોના ટોળાએ હુમલો શરૂ કર્યો ત્યારે પોલીસ સ્થળ પરથી નીકળી ગઈ હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.

આ પણ વાંચો: ‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસના આકરા પ્રહાર

6-7 લોકો સામે ગુનો નોંધાયો, 1ની ધરપકડ

આ સમગ્ર મામલે ACP વાણી દુધાતે સ્પષ્ટતા કરી હતી કે, સ્થિતિ વધુ ખરાબ ન થાય તે હેતુથી પોલીસ ફરિયાદીને તુરંત ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ આવી હતી. હાલમાં પોલીસે આ હિંસક ઘટનાના સંદર્ભમાં એક શકમંદ વ્યક્તિની અટકાયત કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ કરવામાં આવી છે. ફરિયાદીના સહયોગીઓ અને ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ સહિત સાક્ષીઓના નિવેદનો લેવામાં આવશે. હાલ માધવપુરા પોલીસે છ થી સાત અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

Next Post
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

'ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે': ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…
GUJARAT

Silver and Gold Price : આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર...

Read more

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In