• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

Load More

Cost Of Raising A Child In India : ભારતમાં શહેરી વિસ્તારોમાં નવા માતા-પિતા ઘણીવાર એ સ્વીકારવામાં અચકાતા હોય છે કે, નાના બાળકની જરૂરિયાતો સાથે સંકળાયેલા ખર્ચ અપેક્ષા કરતા ઘણા વધારે હોય છે. હોસ્પિટલના બિલથી લઈને ડાયપર અને રસીકરણ સુધી દરેક નાની વસ્તુ પાછળ મોટું ગણિત છૂપાયેલું હોય છે. (વાંસ આધારિત બાળકોની ફેશન બ્રાન્ડ કિડબીઆ(Kidbea)ના સ્થાપક સ્વપ્નિલ શ્રીવાસ્તવના મતે, 18 વર્ષની ઉંમર સુધી બાળકના ઉછેરનો કુલ ખર્ચ ₹30 લાખથી ₹1.2 કરોડ સુધીનો હોઈ શકે છે. ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો છે. આમ, પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો બાળકનો ખર્ચ જાણીનો ચોંકી જશો. તો ચાલો સરળ ભાષામાં સમજીએ ખર્ચની ફોર્મૂલા.

હોસ્પિટલ અને શરૂઆતનો આરોગ્ય સંભાળ ખર્ચ

બાળકના જન્મની ક્ષણથી જ ખર્ચ શરૂ થઈ જાય છે. જેમાં શહેરી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલોમાં ડિલિવરીનો ખર્ચ સામાન્ય રીતે ₹50,000થી ₹2.5 લાખ સુધીનો હોય છે. ત્યારબાદ શરૂઆતના વર્ષો દરમિયાન રસીકરણ અને બાળરોગ ચિકિત્સક ફીનું બજેટ ₹50,000થી ₹80,000ની વચ્ચે હોય છે, આ આંકડો સંપૂર્ણપણે હોસ્પિટલની પસંદગી અને વૈકલ્પિક રસીઓની પસંદગી પર આધાર રાખે છે.

ડાયપર, ખોરાક અને દૈનિક જરૂરિયાતો

પહેલા 2-3 વર્ષ દરમિયાન ડાયપર અને વાઇપ્સનો ખર્ચ ઘણીવાર માતાપિતા માટે આઘાતજનક હોય છે. જો કોઈ બાળક દિવસમાં 5 ડાયપર વાપરે છે, તો 900 દિવસમાં આશરે 4,500 ડાયપર થાય છે જેનો ખર્ચ ₹35,000થી ₹70,000ની વચ્ચે આવે છે. તેવી જ રીતે બાળકના ખોરાક અને ફોર્મ્યુલા મિલ્કનો ખર્ચ ₹60,000થી ₹1.2 લાખ સુધીનો હોઈ શકે છે. એમાં ખાસ કરીને જો તમે પ્રીમિયમ બ્રાન્ડ્સ પસંદ કરો છો.

કપડાં, સાધનો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ

શહેરી માતા-પિતા બાળકોના કપડાં, બાળકોના કેરિયર, રમકડાં અને અન્ય આવશ્યક વસ્તુઓ પર ₹60,000થી ₹1.5 લાખ સુધીનો ખર્ચ કરે છે. આ ખર્ચ ડેકેર અથવા પ્રિસ્કુલ માટે ભારે ફી શરૂ થાય તે પહેલાં કરવામાં આવે છે.

આ પણ વાંચો: શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધોવાયા

ભવિષ્યના અંદાજો અને બદલાતી પેઢી

મેટ્રોપોલિટન શહેરોમાં રહેતા પરિવારો માટે 18 વર્ષની ઉંમર સુધીના બાળકના ઉછેરનો ખર્ચ સરળતાથી ₹1 કરોડને સ્પર્શી જાય છે. વર્તમાન પેઢીના ભારતીય માતાપિતા તેમના બાળકો પર અગાઉની કોઈપણ પેઢી કરતા ઘણો વધુ ખર્ચ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, બાળક સંભાળ અને શિક્ષણ ક્ષેત્રોમાં રોકાણ અને વ્યવસાયની સંભાવનાઓ સતત મજબૂત રહે છે.

Next Post
સગીર વયની માતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું | A minor mother ended her life by hanging herself

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

વડોદરા : આજે સાંજે કોર્ટમાં મુદતે હાજર કરવા માટે લાવવામાં આવેલો એકઆરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા આરોપીને શોધવા માટે...

Read more

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…

દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે | A young man was caught driving a car while intox…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In