• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

Load More

– નડિયાદ સેશન્સ કોર્ટનો ચુકાદો

– આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની કેદની સજાનો હુકમ, એકને શંકાનો લાભ આપી છોડી મૂકાયો

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના જીંજર ગામે રહેતા એક શખ્સના ઘરેથી પોલીસે રેડ પાડતા લાયસન્સ વગરની ભારતીય બનાવટની લોખંડની પિસ્ટલ મળી આવી હતી. આ કેસમાં નડિઆદની સેશન્સ કોર્ટે આરોપીને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવી ૫ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૧૦,૦૦૦ના દંડનો હુકમ કર્યો છે.

મહેમદાવાદ તાલુકાના જીંજર ગામના તોસિફમિયાં કાલુમિયાં મલેક અગાઉ નાસતા ફરતા મહંમદહુસેન ઉર્ફે ટેમ્પો મુન્નાભાઇ સિધિકભાઇ શેખના ફાર્મ હાઉસમાં મજૂરી કામ કરતો હતો. આશરે ત્રણેક વર્ષ પહેલાં મહંમદહુસેન ઉર્ફે ટેમ્પોએ એક કાળા કલરની લોખંડની દેશી પિસ્ટલ તોસિફમિયાં મલેકને આપી હતી. તોસિફમિયાંએ આ ગેરકાયદેસર પિસ્ટલ અમીનમિયાં બચુમિયાં મલેકને વેચાણ આપી હતી. અમીનમિયાંએ આ પિસ્ટલ પોતાના ઘરે તિજોરીમાં વગર લાયસન્સે છુપાવી રાખી હતી, જે બાબતે પોલીસે રેડ પાડતા આરોપી પિસ્તોલ સાથે ઝડપાઈ ગયો હતો. આ બાબતની તપાસ દરમિયાન તોસિફમિયાંની પણ ધરપકડ કરવામાં આવી હતી.  

આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે આર્મ્સ એક્ટર હેઠળ ગુનો નોધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની નડિયાદના ત્રીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂ કરેલા ૯ દસ્તાવેજી પુરાવાઓ અને ૬ સાહેદોની મૌખિક જુબાનીઓને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ પુરાવાઓના આધારે કોર્ટે આરોપી અમીનમિયાં બચુમિયાં મલેક (રહે. જીંજર, મલેકવાડો, તા. મહેમદાવાદ)ને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યોે હતો. કોર્ટે આરોપીને આર્મ્સ એક્ટની કલમ-૨૫(૧)(ક) અને ૨૫(૧-ક) હેઠળના ગુનામાં ૫ વર્ષની સખત કેદ અને ૫,૦૦૦ રૂપિયા દંડ, તેમજ કલમ-૨૫(૧-ક-ક) હેઠળના ગુનામાં પણ ૫ વર્ષની સખત કેદ અને ૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યોે હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજા ભોગવવી પડશે તેવો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપી તોસિફમિયાં મલેકને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો હતો.

Next Post
અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
GUJARAT

ચાલુ નાણાંકીય વર્ષમાં સેન્સેક્સ ૫૪૬૭ પોઈન્ટ, નિફટી ૧૧૮૮ પોઈન્ટ તૂટયા મુંબઈ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાએ છેડેલું યુદ્વ હવે જાણે ત્રીજા...

Read more

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

વિરમગામ-લખતર હાઈવે પર ચોટીલા દર્શને જતા પદયાત્રીઓનું ઘોડાપૂર | A flood of pedestrians on their way t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In