• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પોરડા ગામમાં જાહેર શૌચાલય ગંદકી, ઝાડી-ઝાંખરામાં ગરકાવ | Public toilet in Porda village dirty submerg…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પોરડા ગામમાં જાહેર શૌચાલય ગંદકી, ઝાડી-ઝાંખરામાં ગરકાવ | Public toilet in Porda village dirty submerg…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

Load More

– તંત્રની બેદરકારીના કારણે હાલાકી

– ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી ત્વરિત પગલાં લઇને સફાઈ કરાવે તેવી માંગ

નડિયાદ : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના પોરડા ગામમાં સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે. ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સાર્વજનિક શૌચાલય આજે જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ગંદકી અને ઝાડી-ઝાંખરાના સામ્રાજ્યના કારણે લોકો શૌચાલયમાં જઇ શકતા નથી. ત્યારે જાહેર શૌચાલયની સાફ-સફાઈ કરવા ગ્રામજનોમાંથી માગણી ઊઠવા પામી છે.

સરકાર દ્વારા નિર્મળ ગામ સ્વચ્છ ગામની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. તેમજ નિર્મળ ગામનું સપનું સાકાર કરવા સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મહુધા તાલુકાના પોરડા ગામમાં ગ્રામજનોની સુવિધા માટે બનાવવામાં આવેલા જાહેર શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં છે. ગામમાં બનાવેલા જાહેર શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યાં છે. જેથી અંદર જઈ ન શકાય તેવી ભારી ભારે દુર્ગંધ મારી રહી છે. આ ઉપરાંત યોગ્ય સાફ-સફાઈ અને જાળવણી ન થવાને કારણે આ પરિસરમાં કમર સુધી ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. શૌચાલયોમાં ગંદકી એટલી હદે વધી ગઈ છે કે, ત્યાં પગ મૂકવો પણ મુશ્કેલ બન્યો છે. સફાઈના અભાવે શૌચાલયની અંદર અને બહાર કાંટાળી વનસ્પતિઓ ઉગી નીકળી છે, જેનાથી જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. આમ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ જાહેર સૌચાલય હાલ ધૂળ ખાઈ રહી છે. શૌચાલયોનો ઉપયોગ ન થઈ શકવાને કારણે ગ્રામજનોને ખાસ કરીને મહિલાઓ ખુલ્લામાં શૌૈચક્રિયા કરવા જવા મજબૂર બની છે. ગામના નાગરિકોનું કહેવું છે કે, એક તરફ સરકાર ‘સ્વચ્છ ભારત’ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ પોરડા ગામમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડી રહ્યા છે. ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી ત્વરિત પગલાં લઇ શૌચાલયોની સફાઈ કરાવી તેને કાર્યરત કરે તેવી માગણી ઉઠવા પામી છે.

Next Post
સતત વેચવાલીથી વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3 ટકાની અંદર ઊતર્યો | India’s share in global mar…

સતત વેચવાલીથી વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3 ટકાની અંદર ઊતર્યો | India's share in global mar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …
GUJARAT

Vadodara : માંજલપુર વિસ્તારમાં આવેલી રેલવે વિભાગની ગતિ શક્તિ યુનિવર્સિટી ખાતે મોદી સરકારના 12 વર્ષના સુશાસન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મેયર...

Read more

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In