• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિરમગામ-લખતર હાઈવે પર ચોટીલા દર્શને જતા પદયાત્રીઓનું ઘોડાપૂર | A flood of pedestrians on their way t…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિરમગામ-લખતર હાઈવે પર ચોટીલા દર્શને જતા પદયાત્રીઓનું ઘોડાપૂર | A flood of pedestrians on their way t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

Load More

‘જય ચામુંડા‘ના નાદથી હાઇવે ગુંજી ઉઠયો

પદયાત્રીઓ
માટે ઠેર-ઠેર સેવા કેમ્પો ઃ કાળઝાળ ગરમીમાં તરબૂચ
, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાંની અવિરત સરવાણી

સુરેન્દ્રનગર – 
ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે
જતા પદયાત્રીઓથી હાઈવે ઉભરાયો છે. લખતર અને આસપાસના વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ
દ્વારા પદયાત્રીઓ માટે જમવા
, આરામ અને તબીબી સુવિધા સહિતના
કેમ્પો શરૃ કરાયા છે.

યાત્રાધામ
ચોટીલા ખાતે ચૈત્રી પૂનમે ધજા ચડાવવાનું અનેરું મહત્વ હોઈ
, હાલ
વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટયું છે. ગાંધીનગર
,
અમદાવાદ, સાણંદ અને મહેસાણા સહિતના
વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો પગપાળા ચોટીલા જવા નીકળ્યા છે. આ
પદયાત્રીઓની સુવિધા માટે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ
, છારદ,
ઓળક અને ઝમર સહિતના માર્ગો પર ઠેર-ઠેર સેવા કેમ્પો કાર્યરત થયા છે.

ઉનાળાની
કાળઝાળ ગરમીને ધ્યાને રાખી સેવાભાવી ગુ્રપ દ્વારા પદયાત્રીઓ માટે ઠંડા તરબૂચ
, આઈસ્ક્રીમ, લસ્સી અને શેરડીના રસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, ભોજન, વિશ્રામ, દવાઓ અને
મોબાઈલ ચાર્જિંગ જેવી નિઃશુલ્ક સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ધોમધખતા તાપમાં
નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ અત્યંત શ્રદ્ધા સાથે પદયાત્રા કરી રહ્યા છે. સમગ્ર
ઝાલાવાડ પંથક હાલ ભક્તિમય માહોલમાં રંગાયો છે અને પદયાત્રીઓ પણ સેવાભાવીઓની આ
પ્રશંસનીય કામગીરીની સરાહના કરી રહ્યા છે.

Next Post
દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

Somnath News : ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક અને પવિત્ર તીર્થધામ સોમનાથમાં આવેલું ભવ્ય સર્કિટ હાઉસ અત્યારે ભારે વિવાદના વમળમાં...

Read more

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani M…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In