• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

Load More

Government Schemes Gujarat: રાજકીય નેતાઓ પોતાની રાજકીય પ્રતિષ્ઠા વધારવા ધૂમ પ્રચાર કરી રહ્યાં છે. લાખોનો ધૂમાડો કરી રહ્યાં છે, ખાનગી પીઆર એજન્સી ભાડે કરીને લાખોનો ખર્ચ કરાઈ રહ્યો છે, પરંતુ લોકોને લાભ મળે તે માટે સરકારી યોજનાનું માર્કેટિંગ કરવામાં રસ નથી.

વિધવા બહેનોને લાભ મળી શક્યો નહીં

છેવાડાના માનવીને લાભ મળે તેવી સુફિયાણી વાતો કરવામાં આવે છે, પરંતુ ખુદ સરકાર જ સરકારી યોજનાનો પ્રચાર-પ્રસાર કરી નથી પરિણામે લોકોને હજુય સરકારી યોજના વિશે ખબર જ નથી. કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, 28 હજાર વિધવા બહેનોને રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના વિશે ખબર જ ન હતી જેના લીધે તેમણે અરજી કરી નહીં. આ કારણોસર આ વિધવા બહેનોને 55 કરોડ રૂપિયા જેટલી માતબરનો લાભ મળી શક્યો નહીં.

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પરિવાર લાભયોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં જો કુંટુંબનું ભરણપોષણ કરતાં વ્યક્તિનુ આસ્મિક મોત થાય, 60 વર્ષથી ઓછી વય હોય તો તે પરિવારની વિધવા બહેનને એક વખત 20 હજાર રૂપિયાની સહાય મળે છે. આ યોજનાનો લાભમેળવવા માટે નિયત સમય મર્યાદામાં અરજી કરવાની હોય છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર

1827 નકલી પેન્શન એકાઉન્ટ થકી સહાય ચૂકવાઈ

વિવિધ સરકારી યોજનામાં સબસિડી સહિત અન્ય નાણાંકીય સહાય લાભાર્થીને સીધી બેન્કના ખાતામાં મળે તે હેતુથી ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરમાં ય લોલંલોલ ચાલી રહ્યું છે. કેગના રિપોર્ટમાં એવું બહાર આવ્યું કે, રાજ્યના અમદાવાદ, બનાશકાંઠા, ડાંગ, ભરૂચ, રાજકોટ સહિત નવેક જિલ્લામાં ડોક્યુમેન્ટની તપાસ કરતાં લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ પણ નકલી હતાં. ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા યોજના, ઇન્દીરા ગાંધી વિધવા સહાય યોજનામાં કુલ મળીને 1827 નકલી પેન્શન એકાઉન્ટમાં સહાય ચૂકવાઈ હતી.

મૃત્યુ-ગરીબી પાર કરી લીધાં પછી પણ રૂપિયા 32.60 સહાય ચૂકવાઈ

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા યોજના, ઇન્દીરા ગાંધી વિધવા સહાય યોજનામાં લાભાર્થીની હયાતીની ચકાસણી જ કરાઈ નહીં પરિણામે એવું થયું કે, ઘણાં લાભાર્થીનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કેટલાંક લાભાર્થીઓએ ગરીબી રેખા પાર કરી લીધા પછી પણ સહાય ચૂકવવામાં આવી હતી. 2017થી માંડી 2021 સુધી 1072 રદ કરાયેલાં લાભાર્થીઓને 32.60 લાખ રૂપિયા ચૂકવાયા હતાં. આ ઉપરાંત 170 લાભાર્થીઓને પેન્શન સહાય આપવાનું બંધ કરવા નક્કી કરાયું છતાં 7 લાખ રૂપિયાની સહાય અપાઈ હતી. આમ, ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરમાં ય લોલંલોલ ચાલ્યું હતું.

Next Post
સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…

અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…
GUJARAT

Karim Sipai Matrimonial fraud Case: કડીમાં રહેતા કરીમ સિપાઇએ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામે નકલી પ્રોફાઇલ બનાવી હતી. તેણે...

Read more

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In