• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટા ઉદેપુરમાં રૂ. 200 કરોડના રોડના કામો પર સંકટ, ડામરના ભાવવધારા અને અછતે કોન્ટ્રાક્ટરોની કમર તોડી!…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છોટા ઉદેપુરમાં રૂ. 200 કરોડના રોડના કામો પર સંકટ, ડામરના ભાવવધારા અને અછતે કોન્ટ્રાક્ટરોની કમર તોડી!…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

Load More

Chhota Udepur Road Projects: છોટા ઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા જિલ્લા પંચાયત હસ્તકના અંદાજે 200 કરોડ રૂપિયાના ડામરના રસ્તાની કામગીરી બંધ થઈ જાય તેવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિની અસર હવે સ્થાનિક વિકાસ કામો પર જોવા મળી રહી છે, જેમાં ડામર અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી કરી દીધી છે.

ભાવમાં મોટો ઉછાળો અને મટીરિયલની અછત

મળતી માહિતી અનુસાર, ડામરના ભાવ જે અગાઉ પ્રતિ ટન 53,000 રૂપિયા હતા, તે વધીને 62,000 રૂપિયા થઈ ગયા છે. આમ, સીધો 9,000 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત ડામર મિશ્રણમાં વપરાતા L.D.O. (લાઇટ ડીઝલ ઓઈલ) ના ભાવ 53 રૂપિયાથી વધીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. રિફાઇનરીઓમાંથી ડામરનો પૂરતો જથ્થો ન મળતા કામગીરી ઠપ્પ થવાના આરે છે. પહેલી તારીખથી હજુ પણ ભાવ વધવાની શક્યતાએ કોન્ટ્રાક્ટરોની ચિંતામાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: યુદ્ધનો ભયાનક ખર્ચ: અમેરિકા દર સેકન્ડે ખર્ચે છે રૂ. 9.8 લાખ, રોજનો રૂ. 8,455 કરોડનો ધુમાડો!

7 તાલુકા અને 10 એજન્સીઓ પ્રભાવિત

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટા ઉદેપુર અને કદવાલ એમ સાતેય તાલુકાઓમાં હાલમાં 10 જેટલી એજન્સીઓ ડામર રોડનું કામ કરી રહી છે. હોળીના વેકેશન બાદ માંડ કામ શરૂ થયા હતા ત્યાં જ આર્થિક સંકટ આવી પડ્યું છે. સ્થાનિક કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે,  એસ્ટિમેન્ટ વખતે ડામરના ભાવ ઓછા હતા, પરંતુ હાલમાં આસમાને પહોંચેલા ભાવને કારણે કામ ચાલુ રાખવું અશક્ય બન્યું છે. જો આ જ સ્થિતિ રહી તો અમારે કામ બંધ કરવાની ફરજ પડશે.

મજૂરો અને ઉદ્યોગો પર અસર

જો આ કામગીરી બંધ થશે તો તેની માઠી અસર માત્ર રસ્તાઓ પર જ નહીં, પણ અન્ય ક્ષેત્રો પર પણ પડશે.  હજારો મજૂરોની રોજીરોટી છીનવાઈ જશે. કપચી અને મેટલ બનાવતા પ્લાન્ટ્સને ઓર્ડર મળતા બંધ થશે, જેનાથી તે ઉદ્યોગોને પણ તાળા વાગવાની નોબત આવશે. રોડના કામો અટકવાથી સરકારને મળતી મોટી રકમની રોયલ્ટીની આવકમાં પણ મોટું નુકસાન જશે. સમય મર્યાદામાં કામ પૂરું ન થાય તો કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી (દંડ) ભરવાનો પણ ભય સતાવી રહ્યો છે. હાલ તો જિલ્લાના વિકાસના પૈડાં ડામરના ભાવવધારામાં અટવાયા છે, ત્યારે સરકાર આ બાબતે કોઈ રાહત આપે છે કે કેમ તે જોવું રહ્યું.

Next Post
સુરતના રસ્તા પર નો-પાર્કિંગ બોર્ડ નીચે જ લાગેલા પે એન્ડ પાર્કના બોર્ડથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો…

સુરતના રસ્તા પર નો-પાર્કિંગ બોર્ડ નીચે જ લાગેલા પે એન્ડ પાર્કના બોર્ડથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…
GUJARAT

Image Source: Twitter US-Iran Conflict: RAWના પૂર્વ ચીફ વિક્રમ સૂદે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી છે....

Read more

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In