• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતના રસ્તા પર નો-પાર્કિંગ બોર્ડ નીચે જ લાગેલા પે એન્ડ પાર્કના બોર્ડથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતના રસ્તા પર નો-પાર્કિંગ બોર્ડ નીચે જ લાગેલા પે એન્ડ પાર્કના બોર્ડથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

Load More

Surat : સુરતના રાજ માર્ગ પર પાણીની ભીત વિસ્તારમાં સીટી બસના બસ સ્ટેન્ડ બાજુમાં નો પાર્કિંગનું બોર્ડ છે. આ બોર્ડની બાજુમાં જ સ્માર્ટ પાર્કિંગના નામે પે એન્ડ પાર્ક નું બોર્ડ લગાવવામાં આવ્યું છે. એક તરફ વાહન પાર્ક ન કરવા અને બીજી તરફ વાહન પાર્ક કરો તેવા બે વિરોધાભાષી બોર્ડ એક જગ્યાએ લાગ્યા છે તે લોકોમાં કુતુહુલનું કારણ બન્યા છે. નો પાર્કિંગ બોર્ડ નીચે જ પે એન્ડ પાર્કનું બોર્ડ તંત્રની ભુલના કારણે લાગ્યું કે છે લોકોને લુંટવા માટે તે ચર્ચાનો વિષય બન્યો છે. જો તંત્ર તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

સુરત પાલિકાએ આવકના સ્ત્રોત માટે શહેરના અનેક જગ્યાએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પે એન્ડ પાર્કના નામે ઉઘરાણા કરી રહ્યાં છે તો કેટલીક જગ્યાએ કેટલાક તત્વોએ આડેધડ પે એન્ડ પાર્કના બોર્ડ ખોટી રીતે લગાવી લોકોને લૂંટી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. આવા પ્રકારની ફરિયાદ વચ્ચે સુરતના રાજ માર્ગ પર પાણીની ભીત વિસ્તારમાં બસ સ્ટેન્ડ બહાર નો પાર્કિંગનું બોર્ડ લાગવા સાથે અહીં વાહનો પાર્ક કરવા નહીં તેવું બોર્ડ પણ લાગ્યું છે. પાલિકા-પોલીસ દ્વારા આવા પ્રકારના બોર્ડ લાગ્યા છે તેમ છતાં આ બોર્ડ નીચે જ સ્ટોપ લુકીંગ સ્માર્ટ પાર્કિંગ અને પેન્ડ પાર્કના બોર્ડ લાગ્યા છે જે વિવાદનું કારણ બન્યા છે. 

લોકો તંત્ર પર પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે કે પાલિકા અને પોલીસે નો પાર્કિંગ બોર્ડ લગાવ્યા છે તે સાચા છે કે સ્માર્ટ પાર્કિંગના નામે પે એન્ડ પાર્કના બોર્ડ લાગ્યા છે ? લોકોને શંકા છે કે આ પે એન્ડ પાર્કના બોર્ડ લોકોને લૂંટવા માટે લગાવવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ બહાર જ લાગેલા પે એન્ડ પાર્કના બોર્ડ લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે તેથી ક્યા બોર્ડ સાચા છે તેની તપાસ કરવા માટે માંગણી કરી રહ્યાં છે જો તપાસ યોગ્ય રીતે થાય તો લોકોને લુંટવાનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. 

Next Post
વડોદરામાં તાંદલજાના તહુરા ગાર્ડનમાં રાત્રે અચાનક લાઇટો ગુલ થતા સહેલાણીઓમાં રોષ | people are angry as…

વડોદરામાં તાંદલજાના તહુરા ગાર્ડનમાં રાત્રે અચાનક લાઇટો ગુલ થતા સહેલાણીઓમાં રોષ | people are angry as...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…
GUJARAT

Image Source: Twitter US-Iran Conflict: RAWના પૂર્વ ચીફ વિક્રમ સૂદે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી છે....

Read more

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In