• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની : બાળકોમાં ગભરાટ | Anganwadi in Gajarawadi…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની : બાળકોમાં ગભરાટ | Anganwadi in Gajarawadi…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસ…

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા | Lioness …

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

Load More

Vadodara : ગરીબ વર્ગના નાના ભૂલકાઓને ભણતર અને ભોજન મળે અને અક્ષર જ્ઞાન વધવા સહિત નિરક્ષરતા નાબૂદ થાય એવા હેતુથી તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. જ્યાં ગરીબ વર્ગને પ્રોત્સાહિત કરવા બાળકોને શિક્ષણ સાથે ભોજન પણ ફ્રી આપવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓની સુરક્ષાઓ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. પાલિકા દ્વારા સંચાલિત ગાજરાવાડી વિસ્તારમાં પંપીંગ સ્ટેશન પાસે આવેલ આવી જ આંગણવાડી હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

નાના બાળકો જ્યાં પાયાનું શિક્ષણ મેળવવા આવે છે તે સ્થળ હવે નશાખોરો અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભય વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આંગણવાડીની આસપાસ અને આંગણવાડી પરિસરમાં અસામાજિક તત્વો દિવસ-રાત જમાવડો કરે છે આવા તત્વો દ્વારા આંગણવાડીના કંપાઉન્ડમાં નશા ની ચીજ વસ્તુઓનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવે છે. જેના પુરાવા તરીકે દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોના અવશેષો અવારનવાર મળી આવે છે જ્યારે દારૂની પોટ ખાલી પોટલીઓ રાત્રિના સમયે રોજીંદી જોવા મળે છે.

આ સ્થળે અંધકારનો લાભ લઈને ગુનાઇત માનસ ધરાવતા નસેડીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે આ પરિસ્થિતિના કારણે આંગણવાડીમાં આવન જાવન કરતાં નાના બાળકો અને ફરજ બજાવતી મહિલા કાર્યકરોની સુરક્ષા જોખમાઇ છે. બાળકોના વાલીઓ પણ હવે પોતાના સંતાનોને આંગણવાડીમાં મોકલતા દર સાથે ખચકાટ અનુભવી રહ્યા છે આંગણવાડીની દીવાલો પર અશ્લીલ લખાણો લખવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ પણ વારંવાર બનતી જોવા મળે છે સ્થાનિક રહીશોની માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ ચુસ્તતાથી કરવામાં આવે અને પાલિકા તંત્ર આંગણવાડીની ચારે બાજુ મજબૂત ફેન્સીંગ કે સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવે જો વહેલી તકે આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી અપ્રિય ઘટના બની શકે છે.

Next Post
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી જ્યોત વિદ્યાલયને તોડવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં રોષ | Stud…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી જ્યોત વિદ્યાલયને તોડવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં રોષ | Stud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસ…

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસ…

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા | Lioness …

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા | Lioness …

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસ…
GUJARAT

Operation Childhood Freedom: ઉદ્યોગો અને કારખાનાઓમાં માસૂમ બાળકોને રાખી તેમનું શોષણ કરતા તત્ત્વો સામે રાજ્યની પોલીસે કમર કસી છે. રાજ્યભરમાં...

Read more

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા | Lioness …

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…

જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In