• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

Load More

Jamnagar : જામનગરમાં લાખોટા મિગ કોલોની વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે પવનના કારણે એક તોતિંગ વૃક્ષ એકાએક મૂળમાંથી ઉખડીને ધરાશાઇ થયું હતું, આ વેળાએ ત્યાંથી પસાર થતી એક કાર અને સ્કૂટર ઝાડ નીચે દબાયા હતા, અને કારમાં બેઠેલી બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. ફાયરની ટીમે ઝાડની ડાળીઓને દૂર કરી વાહનો બહાર કઢાવ્યા હતા, તેમજ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

જામનગર શહેરના મિગ કોલોની વિસ્તાર ખાતે ગઈકાલે મોડી સાંજના સમયે અચાનક એક મોટું ઝાડ ધરાશાઇ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઝાડ નીચેથી પસાર થઈ રહેલી જીજે 10 સીએન 5618 નંબરની કાર તેમજ જીજે 10 ડી. એલ. 1521 નંબરનું સ્કૂટર ઝાડ નીચે દબાયા હતા.

જે કારની અંદર બેઠેલી ચાર વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી, અને તેઓને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

દરમ્યાન ફાયર બ્રિગેડની ટિમને જાણ કરાતા ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને કરવત દોરડા વગેરેની મદદ લઈને ઝાડની ડાળીઓને દૂર કરી હતી, અને તેમાંથી બંને વાહનોને એકાદ કલાકથી જહેમત બાદ બહાર કાઢી લીધા હતા, જયારે માર્ગ પર પડેલી ઝાડની ડાળીઓ વગેરે દૂર કરી લેતાં આખરે મિગકોલોની તરફનો વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો. આ ઘટનાની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડતો થયો છે, અને વધુ તપાસ ચલાવી રહી છે.

Next Post
સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત …

સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
GUJARAT

Pan Card Rule Change:  અલગ-અલગ કામો માટે અલગ-અલગ ડૉક્યુમેન્ટની જરૂર પડે છે. જેમ કે, આધાર કાર્ડનું પોતાનું અલગ કામ છે...

Read more

‘ભારતમાં ઓઇલ ખતમ થઈ જશે તો…’, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે RAW ચીફની મોટી ચેતવણી | former raw chief vi…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In