• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

Load More

Ahmedabad News: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સાબરમતી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસ્વતીનગરમાં એક બુટલેગર પોતાના ઘરમાં બેસીને બે મહિલાઓ સાથે મળીને જાણે કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવતો હોય તેમ દેશી દારૂનું પેકિંગ કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે 'ગૃહ ઉદ્યોગ', દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ 2 - image

ખાલી કોથળીઓમાં દારૂનું પેકિંગ

આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ખાલી કોથળીઓમાં દારૂ ભરવામાં આવી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. વીડિયો વાઈરલ થતાં જ હરકતમાં આવેલી સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી હતી. 

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે 'ગૃહ ઉદ્યોગ', દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ 3 - image

બે મહિના જૂનો વીડિયો

પોલીસના જણાવ્યા અનુસાર, આ વીડિયો આશરે બે મહિના જૂનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાબરમતી પોલીસે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાતા મુખ્ય આરોપી બુટલેગર ભરત ઠાકોર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે બે મહિના સુધી પોલીસ આ પ્રવૃત્તિથી અજાણ હતી કે કેમ તે બાબત હાલ ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો

પોલીસની મિલીભગતની શક્યતા!

ઉલ્લેખનીય છે કે સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તાર અગાઉ પણ દારૂના અડ્ડાઓને લઈને વિવાદમાં રહી ચૂક્યું છે. થોડા સમય પહેલા જ બ્રિજ નીચે સોફા અને બેઠક વ્યવસ્થા સાથે ચાલતા હાઈટેક દારૂના અડ્ડાના દ્રશ્યો સામે આવ્યા હતા. વારંવાર સામે આવતી આવી બેદરકારીને પગલે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થાનિક પીઆઈ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. શહેરમાં જાહેરમાં દારૂનું વેચાણ અને પેકિંગ થતું હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ રોકટોક ન હોવાથી પોલીસની મિલીભગતની આશંકાઓ પણ સેવાઈ રહી છે.

Next Post
અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…
GUJARAT

Vadodara Corporation : નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સરદાર એસ્ટેટ સુધી નવી પાણીની લાઈન નાખવાની કામગીરીમાં રૂટ બદલવાની દરખાસ્ત મુલતવી રાખવા...

Read more

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In