• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રજૂ કરી | Police file C summary in kidnapp…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રજૂ કરી | Police file C summary in kidnapp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

Load More

વડોદરા : પરિક્ષાનું ટેન્શન તેમજ માતા-પિતા દ્વારા ભણવા બાબતે નજીવો ઠપકો
આપવામાં આવતા ઘરેથી ભાગી ગયેલો યુવક ગોવાથી મળી આવ્યા બાદ પોલીસે અપહરણના ગુનામાં
સી સમરી રિપોર્ટ (કોઇ ગુનો બનતો નથી) કોર્ટમાં રજૂ કરતા અદાલતે આ રિપોર્ટ મંજૂર
કર્યો હતો.પૂછપરછ દરમિયાન યુવકે ચાર દિવસમાં અંદાજે એક લાખ જેવી માતબર રકમ
મોજશોખમાં ઉડાવી હોવાનું જણાયું હતું.

સોશિયલ મીડિયાના જમાનામાં ભૌતિક સુખ-સુવિધાઓ વચ્ચે ઉછરી રહેલી
નવી પેઢીમાં સહનશક્તિનો કેટલો અભાવ છે તેનો અહેસાસ કરાવતો આ બનાવ વાલીઓ માટે પણ
ચેતવણી સમાન છે. વડોદરાના પોશ વિસ્તારમાં રહેતો અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતા એક
સગીર વિદ્યાર્થીને તેના માતા-પિતાએ ભણવા બાબતે શિખામણ આપી ઠપકો આપ્યો હતો. જોકે
, વાલીઓની
આ સાચી સલાહ સગીરને માઠી લાગી હતી અને પરીક્ષાના ટેન્શનમાં ઉશ્કેરાઇને તે
જાન્યુઆરી માસમાં કોઈને કહ્યા વગર ઘરેથી ફરાર થઈ ગયો હતો.

ઘરેથી નીકળતી વખતે આ સગીર પોતાની સાથે અંદાજે ૩ લાખ જેવી મોટી
રકમ પણ લેતો ગયો હતો.  સગીર વયનો સંતાન
અચાનક ગાયબ થઈ જતાં વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. સગા-સંબંધીઓ અને મિત્રોને ત્યાં
તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.
નિયમ મુજબ સગીર ગુમ થાય ત્યારે અપહરણનો ગુનો નોંધાતો હોવાથી પોલીસે આ બનાવમાં પણ
અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.

સગીરે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હોવાથી તેનું લોકેશન
મળતું ન હતું
,
જેના કારણે પોલીસને ભારે દોડધામ કરવી પડી હતી. ચાર દિવસ બાદ જ્યારે
સગીરે પોતાનો મોબાઈલ શરૃ કર્યો ત્યારે તેનું લોકેશન ગોવા હોવાનું સ્પષ્ટ થયું
હતું.  પોલીસની ટીમ તાત્કાલિક ગોવા પહોંચી
હતી અને ત્યાંના એક બીચ પરથી આ સગીરને સુરક્ષિત રીતે શોધી કાઢયો હતો.પૂછપરછમાં
ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે
, સગીરની સાથે તેનો એક
મિત્ર પણ હતો.

ગોવામાં ચાર દિવસમાં બન્નેએ રૃા.૧ લાખ જેવી રકમ મોજશોખમાં ઉડાવી
દીધી હતી અને બાકીની રકમ વિદ્યાર્થી પાસેથી મળી આવી હતી.સગીરે કબૂલાત કરી હતી કે
ભણવાનું ટેન્શન અને માતા-પિતાનો ઠપકો તેને લાગી આવતા તેણે આ આત્યંતિક પગલું ભર્યું
હતું.આ સમગ્ર મામલે તપાસના અંતે કોઈ ગુનાહિત બનાવ બન્યો ન હોવાનું જણાતા પોલીસ
દ્વારા વડોદરાની કોર્ટમાં સી
‘ સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવતા અદાલતે  આ રિપોર્ટ ગ્રાહ્ય રાખી કેસની કાર્યવાહી બંધ
કરવાનો હુકમ કર્યો હતો.

(બોક્સ)

પરિક્ષાસમયે બાળકોની માનસિક સ્થિતિ સમજવી જરૃરી

આ કિસ્સો આજના વાલીઓ માટે આંખ ઉઘાડનારો છે. જ્યારે પણ સંતાનોને
શિખામણ આપવામાં આવે ત્યારે તેમની માનસિક સ્થિતિ સમજવી અનિવાર્ય બની ગઈ છે. ખાસ
કરીને બોર્ડની પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ વધુ હોય છે
, ત્યારે
નાની અમથી રોક-ટોક તેમને ઘર છોડવા કે ખોટા રસ્તે જવા મજબૂર કરી શકે છે. સંતાનોના
હાથમાં મોટી રકમ ન આવે અને તેઓ મોબાઈલ કે અન્ય માધ્યમોનો દુરુપયોગ ન કરે તે જોવાની
જવાબદારી પણ વાલીઓની છે. શિખામણ આપતી વખતે સંવાદનું માધ્યમ કડક રાખવાને બદલે
મિત્રતાભર્યું રાખવું અત્યંત જરૃરી છે.

Next Post
વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …
GUJARAT

– નાગરિકોની લાંબા સમયની પ્રતિક્ષાનો અંત આવ્યો  – વોક-વે, સ્પોન્જ ગાર્ડન અને બાળકો માટે પ્લે એરિયા જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવાનું...

Read more

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In