• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

વડોદરા, તા.31 વડોદરાને અડીને આવેલા પાદરાનો વિકાસ પણ ખૂબ ઝડપથી થતો હોવાથી આ વિસ્તારમાં રહેણાંક ઝોન માટે વુડા દ્વારા બે ટીપી સ્કીમોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત આસોજ તેમજ મારેઠાની ચાર ટીપી સ્કીમોના ઇરાદા જાહેર કરી તેની માપણી કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરનો વિકાસ હવે છેક પાદરા સુધી પહોંચી ગયો છે અને પાદરામાં પણ મોટાપાયે બાંધકામો આકાર લઇ રહ્યા છે. આ તાલુકામાં ઉદ્યોગો અનેક હોવાથી પાદરા કેન્દ્રસ્થાન પણ બની રહ્યું છે. વુડા વિસ્તારમાં આવતા પાદરાના વિકાસ માટે પણ હવે વુડા દ્વારા કમર કસવામાં આવી છે. વુડાના બીજા ડેવલોપમેન્ટ પ્લાનમાં પાદરાના રહેણાંક ઝોનમાં આવતી જમીનોમાં ટીપી સ્કીમ માટે વુડા દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ હદ પરામર્શ મેળવવાનું નક્કી કરાયું હતું.

દરમિયાન મુખ્ય નગર નિયોજક દ્વારા પાદરાની બે ટીપી સ્કીમોના હદ વિસ્તારને પરામર્શ આપવામાં આવ્યું હતું. પાદરાની ત્રીજા નંબરની ટીપી સ્કીમનો વિસ્તાર ૧૨૯.૦૭ હેક્ટર તેમજ પાદરાની ચોથા નંબરની ટીપી સ્કીમનો વિસ્તાર ૧૧૮ હેક્ટર છે. આ બંને ટીપી સ્કીમો બનાવવાનો ઇરાદો વુડા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. બાદમાં આગળની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. ઇરાદો જાહેર કર્યા બાદ હવે વાંધા સૂચનો મંગાવવામાં આવશે અને બાદમાં અંતિમ ઇરાદો જાહેર કરાશે.

વુડા વિસ્તારમાં આવતી આસોજની ત્રણ ટીપી સ્કીમો તેમજ મારેઠાની એક ટીપી સ્કીમ વિસ્તારના હદ વિસ્તાર પણ નક્કી કરવાનો વુડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આસોજની ૫૮ નંબરની ટીપી સ્કીમનો વિસ્તાર ૧૧૭.૮૯ હેક્ટર, ૫૯ નંબરનો ૧૯૫.૮૬ હેક્ટર અને ૬૦ નંબરની ટીપી સ્કીમનો ૧૦૮.૭૧ હેક્ટર વિસ્તાર છે. જ્યારે મારેઠાની ૬૧ નંબરની ટીપી સ્કીમનો ૫૯.૭૭ હેક્ટર વિસ્તાર છે. આ ચારેય ટીપી સ્કીમોમાં હદ વિસ્તાર નક્કી કરી માપણી કરાવવામાં આવશે અને બાદમાં તેને મુખ્ય નગર નિયોજક ગાંધીનગર ખાતે મોકલાશે.

Next Post
મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In