• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યાં | Edible Oil Prices…

પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…

પરપ્રાંતીઓને અહીં રહેવા દેવાના નથી તેમ કહી મારામારી કરનાર ત્રણ જણાને પોલીસે પાઠ ભણાવ્યો | Police tea…

Load More

આવતીકાલે વોર્ડ નં.૦૮થી ૧૩ માટે ઉમેદવારોની સેન્સ લેવાશે

જિલ્લા ભાજપ કાર્યાલયમાં આજે વોર્ડ નંબર ૦૧ થી ૦૭ માટે ચુંટણી લડવા ઈરછુક
ઉમેદવારોની સેન્સ લેવાશે

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર નગરપાલિકાને
મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સૌ પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે.
ત્યારે મહાનગર પાલિકાની ચુંટણી લડવા માટે ભાજપ
, કોંગ્રેસ અને
આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. જેને ધ્યાને લઈને રાજકીય પક્ષો
દ્વારા તડામાર તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા ભાજપ દ્વારા નમો કમલમ ખાતે
બુધવારથી બે દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે પ્રથમ દિવસે
સવારે ૧૦.૦૦ વાગ્યા થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી વોર્ડ નંબર ૦૧થી ૦૭ માટે સેન્સ પ્રક્રિયા
હાથ ધરવામાં આવશે. જયારે આવતીકાલે તા.૦૨ એપ્રિલના રોજ સવારના૧૦.૦૦ વાગ્યાથી સાંજના
૪.૦૦ વાગ્યા સુધી વોર્ડ નંબર ૦૮થી ૧૩ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પ્રદેશ કક્ષાના હોદેદારો દ્વારા બે દિવસ દરમિયાન
તમામ ૧૩ વોર્ડ માટે ચુંટણી લડવા ઈરછુક સેન્સ લેવામાં આવશે અને પ્રાથમિક યાદી તૈયાર
કર્યા બાદ પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે અને ચર્ચા વિચારણા બાદ ઉમેદવારોના નામ પર
આખરી મહોર મારવામાં આવશે. જ્યારે ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાને ધ્યાને
લઈને ચૂંટણી લડવા ઈરછુક પુરુષ અને મહિલા ઉમેદવારોએ અત્યાર થી જ પોતાના ગોડ ફાધરો
અને પ્રદેશ કક્ષાના હોદેદારોનો બંધ બારણે રૃબરૃ અથવા ટેલિફોનીક સંપર્ક શરૃ કરી
દીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે સુરેન્દ્રનગર
મહાનગરપાલિકા ની પ્રથમ ચુંટણીને ધ્યાને લઈ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે
આગામી ચુંટણીમાં કોની જીત થશે અને કોની હાર તે આવનાર સમયમાં જ માલુમ પડશે.

Next Post
વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યાં | Edible Oil Prices…

મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યાં | Edible Oil Prices…

પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…

પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…

પરપ્રાંતીઓને અહીં રહેવા દેવાના નથી તેમ કહી મારામારી કરનાર ત્રણ જણાને પોલીસે પાઠ ભણાવ્યો | Police tea…

પરપ્રાંતીઓને અહીં રહેવા દેવાના નથી તેમ કહી મારામારી કરનાર ત્રણ જણાને પોલીસે પાઠ ભણાવ્યો | Police tea…

અકોટા–મુજમહુડા રોડ પર ગોકળગતિની ડ્રેનેજ કામગીરીથી રોષે ભરાયેલા વેપારીઓએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો | t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યાં | Edible Oil Prices…
GUJARAT

Edible Oil Prices Surge in Gujarat: એક મહિના પૂર્વે, તા. 28 ફેબ્રુઆરીએ ઈરાન ઉપર ઈઝરાયલ-અમેરિકાએ હુમલો કર્યો અને મધ્ય-પૂર્વના દેશોમાં...

Read more

પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…

પરપ્રાંતીઓને અહીં રહેવા દેવાના નથી તેમ કહી મારામારી કરનાર ત્રણ જણાને પોલીસે પાઠ ભણાવ્યો | Police tea…

અકોટા–મુજમહુડા રોડ પર ગોકળગતિની ડ્રેનેજ કામગીરીથી રોષે ભરાયેલા વેપારીઓએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો | t…

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In