• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ચૂંટણી જંગની શરૂઆત, દાવેદારોમાં ઉત્સાહ : નેતા બનવાની દોડ વચ્ચે જનતા પાણી-રસ્તા જેવી સુવિધા…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ચૂંટણી જંગની શરૂઆત, દાવેદારોમાં ઉત્સાહ : નેતા બનવાની દોડ વચ્ચે જનતા પાણી-રસ્તા જેવી સુવિધા…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

Load More

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આવનારી ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય હલચલ તેજ બની છે. વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. જેના પગલે ટિકિટ મેળવવા દાવેદારોમાં પડાપડી મચી ગઈ છે. એક તરફ નેતા બનવા માટે દાવેદારોમાં દોડ છે, તો બીજી તરફ જનતા મૂળભૂત સુવિધાઓ માટે તરસી રહી છે. હવે આવનારી ચૂંટણીમાં મતદાતાઓનો મિજાજ શું રહેશે તે જોવું રહ્યું. 

ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. પ્રજાની સેવા અને શહેરના વિકાસના નામે અનેક આગેવાનો દાવેદારી કરી રહ્યા છે, પરંતુ અંદરખાને ગોડફાધરની શોધ, જૂથબંધી અને મતભેદો પણ સામે આવી રહ્યા છે. કેટલાક દાવેદારો માનતા રાખી ટિકિટ મેળવવા માટે ધાર્મિક આશરો પણ લઈ રહ્યા છે.

બીજી તરફ, શહેરની જનતા મૂળભૂત સુવિધાઓના અભાવે નેતાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહી છે. અનેક વિસ્તારોમાં દૂષિત પાણી અને અપૂરતા પુરવઠાની સમસ્યા વિકરાળ બની છે. ખાસ કરીને ઓજી વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ વર્ષો બાદ પણ પૂરતી ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક સોસાયટીઓના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.

શહેરમાં ચાલી રહેલા રસ્તાના ખોદકામના કારણે રસ્તાઓની હાલત દયનીય બની છે. ટ્રાફિક વ્યવસ્થા કથળી ગઈ છે અને રાહદારીઓ માટે ફૂટપાથની સુવિધા પણ લગભગ નાબૂદ થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને વેપારી વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પાછલા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું હતું, જેમાં હરણી બોટકાંડ જેવી દુર્ઘટનાએ શહેરને ઝંઝોળી નાખ્યું હતું. અનુભવહીન કંપનીને કોન્ટ્રાક્ટ ફાળવવાના કારણે 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. ઉપરાંત પૂરની પરિસ્થિતિએ પણ લોકોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

વિકાસના નામે થયેલા કેટલાક પ્રોજેક્ટ્સ પણ વિવાદમાં રહ્યા છે. પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં બનાવવામાં આવેલા સાયકલ ટ્રેકનો ખર્ચ માથે પડ્યો છે, જ્યારે ઉત્તર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે સાયકલ ટ્રેકનું નિર્માણ ચાલુ છે. આ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

વિપક્ષ કોંગ્રેસની સ્થિતિ પણ નબળી રહી છે. પાછલા બોર્ડમાં 76માંથી માત્ર 7 કાઉન્સિલર જીત્યા હતા અને તેમાં પણ જૂથબંધીને કારણે સત્તાપક્ષને ફાયદો મળ્યો હતો. બહુમતીના જોરે અનેક નિર્ણયો મંજૂર કરવામાં આવ્યા હતા.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં 24 કલાક પાણી જેવી મૂળભૂત સુવિધા હજુ પણ અધૂરી છે. સ્માર્ટ રસ્તાઓ ખખડધજ બની ગયા છે અને પીપીપી ધોરણના મોટાભાગના પ્રોજેક્ટ બંધ હાલતમાં છે.

આ તમામ પરિસ્થિતિ વચ્ચે ઉમેદવારો માટે આ ચૂંટણી સરળ નહીં રહે તે સ્પષ્ટ છે. અનેક વિસ્તારોમાં નાગરિકોનું કહેવું છે કે, ચૂંટણી જીત્યા બાદ નેતાઓ વિસ્તારમાં નજરે પડતા નથી. પરિણામે આ વખતે ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી શકે છે.

Next Post
ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો | Savli shooters dominate in Gujarat State …

ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો | Savli shooters dominate in Gujarat State ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

અમદાવાદ : રાધીકા જીમખાના કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થઇ જનાર શુટર ઝડપાયો | ahmedabad crime branch nab…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…
GUJARAT

CBSE Revaluation Results Declared: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્તમાન શૈક્ષણિક સત્ર માટે તેની પરિણામ પછીની સેવાઓ હેઠળ...

Read more

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

અમદાવાદ : રાધીકા જીમખાના કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થઇ જનાર શુટર ઝડપાયો | ahmedabad crime branch nab…

વડોદરા રેલવે સ્ટેશન રોકાતી ૧૪૦ ટ્રેનોના સ્ટોપેજ બદલાયા | Stoppages of 140 trains stopping at Vadodar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In