• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી | gujarat p…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી | gujarat p…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ક્લાસ-2 ના 23 અધિકારીઓને ક્લાસ-1 માં બઢતી આપીને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

વહીવટી માળખામાં મોટો ફેરબદલ

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, ગુજરાત વિકાસ સેવા (GVS), ક્લાસ-2 ના 23 જેટલા અધિકારીઓને હવે ગુજરાત વહીવટી સેવા (GAS – જુનિયર સ્કેલ) ક્લાસ-1 માં બઢતી અપાઈ છે. આ સાથે જ જે-તે અધિકારીઓની નવી જગ્યાએ નિયુક્તિના આદેશો પણ કરી દેવામાં આવ્યા છે.

પગાર ધોરણ અને નિમણૂક

આ બઢતી મેળવનાર આ અધિકારીઓને પે મેટ્રિક્સ લેવલ-10 (રૂ. 56,100 થી રૂ. 1,77,500) ના પગાર ધોરણમાં મૂકાયા છે. હાલમાં આ બઢતી તદ્દન હંગામી ધોરણે ‘ઇન-સીટુ’ આપવામાં આવી છે, જે વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે.

ચૂંટણી પહેલા કવાયત તેજ

સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પંચાયત અને ગ્રામ વિકાસ જેવા મહત્ત્વના વિભાગોમાં થયેલી આ બઢતી અને બદલીઓ સૂચક માનવામાં આવી રહી છે. ગ્રામીણ સ્તરે સરકારી યોજનાઓના અમલીકરણ અને વહીવટી ગતિશીલતા વધારવા માટે આ ફેરફાર મહત્ત્વનો સાબિત થશે. 

સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી 2 - image

સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી 3 - image

સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી 4 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

Load More

Next Post
જામનગરમાં અંબર ચોકડી પાસે એક વ્યક્તિનું ચોરીની શંકાના આધારે અપહરણ કરી જઇ ઢોર માર મારી હત્યા નિપજાવાઈ…

જામનગરમાં અંબર ચોકડી પાસે એક વ્યક્તિનું ચોરીની શંકાના આધારે અપહરણ કરી જઇ ઢોર માર મારી હત્યા નિપજાવાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…
GUJARAT

– રશિયાથી એક લાખ ટન ક્રૂડ ઓઇલ સાથે ટેન્કર રવાના થયું હતું – પતિની ધરપકડની જાણકારી સોશિયલ મીડિયા પરથી થઇ,...

Read more

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

પહલગામ હુમલા પહેલા પાકે. અંદર સુધી ડ્રોન ઘૂસાડી હથિયારો પહોંચાડેલા | Pak before Pahalgam attack Dron…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In