• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

Load More

Gujarat Local Body Election: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બુધવારે(1 એપ્રિલ, 2026) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે અને મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આમ, ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે હેતુથી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે વિગતવાર આદેશો બહાર પાડવામાં આવ્યા છે. 

આચાર સંહિતામાં શું ન કરવું, જાણો નિયમો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આદર્શ આચાર સંહિતા લાગુ

આચાર સંહિતા મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે શાસક પક્ષ અથવા સરકાર પોતાની સિદ્ધિઓની જાહેરાત સરકારી તિજોરીના ખર્ચે કરી શકશે નહીં. કોઈપણ મંત્રી કે પદાધિકારી ચૂંટણી પ્રચાર સાથે સરકારી કામકાજ જોડી શકશે નહીં. મતદારોને રીઝવવા માટે નાણાકીય કે અન્ય પ્રલોભનો આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ કે ચર્ચનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાશે નહીં.

આચાર સંહિતા દરમિયાન કોઈપણ જાહેર સભા કે સરઘસ માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. રાત્રે 10:00 થી સવારના 8:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

આ ઉપરાંત, ચૂંટણી વિષયક કામગીરી માટે સરકારી વાહનો, હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ કરી શકાશે નહીં. મંત્રીઓ તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી ફરજ પરના અધિકારીઓની બેઠક બોલાવી શકશે નહીં. આચાર સંહિતા દરમિયાન નવી યોજનાઓ, નાણાકીય ગ્રાન્ટ કે શિલાન્યાસ વિધિ કરવા પર પ્રતિબંધ છે, જેથી મતદારો પ્રભાવિત ન થાય. જોકે, કુદરતી આફતો સમયે રાહત કામગીરી માટે આયોગની પૂર્વ મંજૂરીથી છૂટછાટ મળી શકે છે.

આ પણ વાંચો: VIDEO : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો

રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે કે, આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ 

ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026

ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ, 2026

મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026 

મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026

Next Post
મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…
GUJARAT

 વડોદરા,કારેલીબાગ મુક્તાનંદથી પાણીની ટાંકી ચાર રસ્તા તરફ બાઇક પર જતા સમયે રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા પિતા,પુત્ર સહિત ત્રણ રોડ...

Read more

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…

સેવાસી ગામ નજીક ટેમ્પાની અડફેટે બાઇકચાલકનું મોત | Biker died after being hit by a motorbike near Sev…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In