• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

એસઈઝેડ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ | SEZ units allowed to sell products…

Load More

વડોદરા : નંદસેરી વિસ્તારમાં દરોડો પાડી રૃા.૪૩.૪૬ લાખના  વિદેશી દારૃ સહિત કુલ રૃા.૧૪૦ કરોડનો મુદ્દામાલ
કબજે કરવાના બનાવમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ બે દિવસ બાદ પણ દારૃના
નેટવર્કના મુખ્ય સુત્રધાર મનાતા આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી શકી
હતી. ઝડપાયેલા છ પૈકીના પાંચ આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની
માંગણી કરતા જ્યુ.મેજિ.એ તમામ આરોપીના તા.૬ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પકડાયેલા આરોપીઓમા મનોજ ઉર્ફે પાપડ નરસિંગાણી,ધર્મેન્દ્ર
ઉર્ફે લાલો ચૌહાણ
, જીતેન્દ્ર  ચૌહાણ, વિક્રમસિંહ
દિવાનસિંહ અને કિર્તીકુમાર  મીણાનો સમાવેશ
થતો હતો. આ તમામ  શખ્સો ખુલ્લી જગ્યામાં
ટ્રકમાંથી કારમાં દારૃનું કટિંગ કરી રહ્યા હતા ત્યારે એસએમસીની ટીમે તેમને રંગેહાથ
દબોચી લીધા હતા. સ્થળ પરથી ૧૬
,૬૬૯ બોટલ દારૃ, ૯ વાહનો અને રોકડ રકમ પોલીસે જપ્તા કરી હતી.

તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, મનોજ
ઉર્ફે પાપડ અગાઉ પણ દારૃના ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી પોલીસની પદ્ધતીથી વાકેફ છે
અને તપાસમાં સહકાર આપતો નથી. આ દારૃનો જથ્થો સેલવાસના ગઢવી નામના શખ્સે મોકલ્યો
હતો
, જેને મંગાવવામાં વડોદરાના લાલુ સિંધી અને સુનિલ ઉર્ફે
અદો કેવલરામાણીની મુખ્ય ભૂમિકા હોવાનું ખૂલ્યું છે. આ વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવા
માટે પકડાયેલા આરોપીઓની હાજરી અનિવાર્ય છે.

દારૃની સિન્ડિકેટ છેલ્લા ૧૫ વર્ષથી સક્રિય છે ત્યારે આ ગેરકાયદે
પ્રવૃત્તિમાંથી મેળવેલી નાણાકીય આવકનો ઉપયોગ ક્યાં કર્યો છે અને કઈ નામી-બેનામી
મિલકતો વસાવી છે
, તે દિશામાં તપાસકરવાની છે. દારૃના મોટા જથ્થા
માટેના નાણાંની લેવડ-દેવડ કયા માધ્યમથી થઈ તે પણ તપાસનો મુખ્ય વિષય રહેશે. આ
કેસમાં હજુ પણ ૧૦ જેટલા આરોપીઓ વોન્ટેડ છે
, જેમાં મુખ્ય
બુટલેગરો અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા શખ્સોનો સમાવેશ થાય છે.
એસએમસીના સુત્રોએ જણાવ્યું હતું કે
, આજે મુખ્ય સુત્રધાર
મનાતા લાલુ તેમજ સુનીલ ઉર્ફે અદા સહિતના આરોપીઓના ઘરે સર્ચ પણ કરવામાં આવ્યું
હતું.

બીજા ક્યાં શહેરમાં નેટવર્ક ગોઠવાયેલું છે તેની તપાસ થશે

અદાલતે મંજૂર કરેલા ૬ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ મુખ્યત્વે
ત્રણ મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરશે. પ્રથમ
, સેલવાસથી દારૃ મોકલનાર ગઢવી અને તેને મંગાવનાર
લાલુ સિંધી  તથા અદો ક્યાં છુપાયા છે
?
બીજું, આરોપીઓના મોબાઈલ ફોનના કોલ ડિટેઈલ
રેકોર્ડ (સીડીઆર)ના આધારે આ નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલું છે
? અને ત્રીજું, દારૃના કટિંગ માટે જે સ્થળનો ઉપયોગ
કરવામાં આવ્યો હતો તેના માલિક અને ટ્રક ડ્રાઈવરની આ ગુનામાં ચોક્કસ ભૂમિકા શું હતી
? તેની તપાસ કરી રહી છે.

Next Post
SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

એસઈઝેડ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ | SEZ units allowed to sell products…

એસઈઝેડ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ | SEZ units allowed to sell products…

ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …
GUJARAT

– સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થતા પોલીસની તપાસ તેજ – કેક લેવાના બહાને આવેલા શખ્સોએ અદાવત રાખી હુમલો કરીને જાનથી...

Read more

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

એસઈઝેડ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ | SEZ units allowed to sell products…

ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…

ગત નાણાં વર્ષમાં ઊભરતી બજારોમાં માત્ર ભારતમાં જ નકારાત્મક વળતર | India was the only emerging market …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In