• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સાંકડા રસ્તાઓ ઉપર સફાઈમાં કૌભાંડ, અમદાવાદમાં હેન્ડકાર્ટથી સફાઈમાં ગેરરીતી, વિજિલન્સ તપાસની માંગ | Sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

Load More

  અમદાવાદ, બુધવાર, 1 એપ્રિલ,2026

અમદાવાદમાં આવેલા સાંકડા રસ્તાઓ અને ગલીઓમાં સફાઈ કરાવવા
કોર્પોરેશન તરફથી વિવિધ એજન્સીઓ પાસે હેન્ડકાર્ટથી સફાઈ કરાવવામા આવે છે. તંત્ર
તરફથી હેન્ડકાર્ટની સંખ્યાને લઈ જાહેર કરવામા આવતા આંક કરતા ઓછી સંખ્યામાં
હેન્ડકાર્ટ મુકી એજન્સીઓને  મોટી રકમનુ
ચૂકવણુ કરી કૌભાંડ આચરવામા આવતુ હોવાનો આક્ષેપ પૂર્વ કોર્પોરેટરે કર્યો છે. આ સાથે
જ વિજિલન્સ તપાસની માંગ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરી છે.

શહેરના મધ્યઝોનમા અને ખાસ કરીને ખાડિયા,જમાલપુર સહિતના
વોર્ડમાં સાંકડા રસ્તાઓ ઉપર ગલીઓ અને ચાલી વિસ્તારમા મોટી સંખ્યામા લોકો વસવાટ કરે
છે.આ પ્રકારના સાંકડા રસ્તાઓ અને ગલીઓ તથા ચાલીઓમા ગટર સફાઈ સહિતની અન્ય કામગીરી
હેન્ડકાર્ટ દ્વારા કરાવવામા આવે છે.શહેરના અન્ય છ ઝોનમા પણ આ પધ્ધતિથી
હેન્ડકાર્ટની મદદથી સાંકડા રસ્તાઓ ઉપર સફાઈ કરાવવામા આવે છે.જમાલપુરના પૂર્વ
કોર્પોરેટરે આક્ષેપ કરતા કહયુ
,
એક હેન્ડકાર્ટ દીઠ કોર્પોરેશન રોજના રુપિયા ૮૦૦ અને મહિને ૨૪ હજાર એજન્સીને
ચૂકવે છે.સંકલનમાંથી કોર્પોરેટરને આપવામા આવેલી માહિતી મુજબ
,સાત ઝોનમાં
અંદાજે ૬૦૦ જેટલા હેન્ડકાર્ટ ચાલે છે.કોર્પોરેટરના આક્ષેપ મુજબ
, જે હેન્ડકાર્ટની
સંખ્યા બતાવવામા આવે છે તેનાથી ઓછી સંખ્યામા હેન્ડકાર્ટ ચાલતા હોવા છતાં વાર્ષિક
અઢી કરોડ જેટલી માતબર રકમ એજન્સીને ચૂકવવામા આવે છે.

હેન્ડકાર્ટમા જી.પી.એસ.સિસ્ટમ જ નથી

હેન્ડકાર્ટને લઈ દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગના ડેપ્યુટી
ડાયરેકટરના લેખિત જવાબ મુજબ
,
તેમના ઝોનમાં હેન્ડકાર્ટની કામગીરીના માત્ર ફોટા લેવાય છે.હેન્ડકાર્ટ ગ્લોબલ
પોઝીશનિંગ સિસ્ટમ સાથે કનેકટ કરાયા નથી. માત્ર જે તે વોર્ડના સેનીટેશન સ્ટાફ
દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામા આવે છે. આ જવાબ જ ઈશારામા ઘણુ બધુ કહી જાય છે.

Next Post
ફુડ પોઈઝનીંગ થવાના કારણે દાણીલીમડાના ૭૦ લોકોને ઝાડા- ઉલટીની અસર,તંત્ર ઉંઘતુ ઝડપાયું | Due to food po…

ફુડ પોઈઝનીંગ થવાના કારણે દાણીલીમડાના ૭૦ લોકોને ઝાડા- ઉલટીની અસર,તંત્ર ઉંઘતુ ઝડપાયું | Due to food po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડયા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

જયબહુચરના નાદ સાથે રસ્તાઓ ગુંજી ઉઠયા માર્ગપર સેવા અને સમર્પણથ પદયાત્રીઓ માટે ઠેર-ઠેર સેવાના કેમ્પ યોજાયા માંડલ – ચૈત્ર સુદ-૧૫ એટલે...

Read more

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડયા

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Kh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In