• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલપંપ પર લૂંટ-ધાડના કેસમાં 3 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 3 men sentenced to 7 years each in pet…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલપંપ પર લૂંટ-ધાડના કેસમાં 3 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 3 men sentenced to 7 years each in pet…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

Load More

– ગઢડાના નીંગાળા ગામે પોણા 8 વર્ષ પૂર્વે બનેલા બનાવમાં ચુકાદો

– 14 સાક્ષીને તપાસવામાં આવ્યા, 40 દસ્તાવેજી પુરાવા રજૂ થયા

બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નીંગાળા ગામે આવેલા પેટ્રોલપંપ પર લૂંટ-ધાડના ચકચારી કેસમાં બોટાદ કોર્ટે ત્રણ શખ્સને સાત-સાત વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડના નીંગળા ગામે આવેલ હીમાલય પેટ્રોલપંપમાં ગત તા.૩૧-૫-૨૦૧૮ના રોજ મધરાત્રિના સમયે કરશભાઈ મંગાભાઈ સાનિયા (રહે, જીંજાવદર) અને વશરામભાઈ પુનાભાઈ પરમાર નામના બે કર્મચારી ઓફિસની આગળ ખાટલામાં સૂતા હતા. આ સમયે ત્રણ અજાણ્યા શખ્સે ધસી આવી બન્નેને લાકડીથી માર મારી ફ્રેક્ચરની ગંભીર ઈજા પહોંચાડી ઓફિસની ચાવી માંગી હતી. જેથી ચાવી આપવાની ના પાડતા ત્રણેય લૂંટારુંએ કરશનભાઈ અને વશરામભાઈને લાકડીના ઠોસા મારી બાથરૂમમાં પૂરી દઈ ઓફિસના કચ તોડી લોખંડના કબાટમાંથી રૂા.૪૫,૦૦૦ રોકડા, સીસીટીવીનું ડીવીઆર લઈ ગયા હતા. જે બનાવ અંગે ગઢડા પોલીસે આઈપીસી ૩૯૪, ૩૯૭ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ આદરી વિસુ ઉર્ફે નાનુ ચંદુભાઈ જીલિયા, હરેશ ઉર્ફે ભુરી ચંદુભાઈ જીલિયા અને ઘનશ્યામ ઉર્ફે અંગી બચુભાઈ વાઘેલા નામના શખ્સોની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ૧૪ સાક્ષીને તપાસવામાં આવ્યા હતા. તેમજ ૪૦ દસ્તાવેજી પુરાવા અને જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલો, રજૂઆતોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એમ.જે.પરાશરે ત્રણેય આરોપી વિસુ ઉર્ફે નાનુ, હરેશ ઉર્ફે ભુરી અને ઘનશ્યામ ઉર્ફે અંગીને કસુરવાન ઠેરવી સાત-સાત વર્ષ સખત કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે.

Next Post
ભાવનગર આરટીઓમાં માત્ર વાહન ચેકીંગ અંતર્ગત દંડ પેટે 4.34 કરોડની આવક | Bhavnagar RTO earns Rs 4 34 cro…

ભાવનગર આરટીઓમાં માત્ર વાહન ચેકીંગ અંતર્ગત દંડ પેટે 4.34 કરોડની આવક | Bhavnagar RTO earns Rs 4 34 cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …
GUJARAT

Himachal Pradesh Chamba Accident | હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના પુખરી વિસ્તાર અંતર્ગત આવતા ચંબા-મસરૂંડ માર્ગ પર ગત બુધવારે મોડી રાત્રે...

Read more

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In