• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદ શીતવંદન કોમ્પ્લેક્સમાં 2 માળ સીલ અને પાર્કિંગમાં કરાયેલું બાંધકામ દૂર કરાયું | Construction i…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદ શીતવંદન કોમ્પ્લેક્સમાં 2 માળ સીલ અને પાર્કિંગમાં કરાયેલું બાંધકામ દૂર કરાયું | Construction i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

Load More

– બિલ્ડરે કરેલા ખુલાસાઓ અને દસ્તાવેજો અયોગ્ય જણાતા

– પાલિકાની ટીમે દીવાલો તોડવાની કામગીરી શરૂ કરતા બિલ્ડર અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા

નડિયાદ : નડિયાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પ્લેક્સમાં મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી વિવાદમાં રહેલા આ કોમ્પ્લેક્સમાં બિલ્ડર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ સામે આખરે તંત્રએ આકરું વલણ અપનાવી બે માળ સીલ કરી દીધા છે. પાર્કિંગની જગ્યામાં ઉભા કરાયેલા વ્યવસાયિક દબાણો અને દિવાલો તોડી પાડીને જાહેર સુવિધાની જગ્યા ખુલ્લી કરાવવા માટે પાલિકાના કાફલાએ મક્કમતા બતાવી હતી.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના કોલેજ રોડ પર સ્થિત શીતવંદન કોમ્પ્લેક્સમાંં ગેરકાયદે બાંધકામ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કોમ્પ્લેક્સમાં બિલ્ડર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને ઉપરના માળનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની અને પાર્કિંગની જગ્યાનો વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મામલે મનપાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, પાલિકા તંત્ર દ્વારા અગાઉ બિલ્ડરને બે અલગ-અલગ નોટિસો ફટકારીને પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે બિલ્ડર દ્વારા રજૂ કરવામાં આવેલા ખુલાસાઓ અને દસ્તાવેજો અપૂરતા જણાતા બુધવારે દબાણ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને ગેરકાયદે ઉભા કરાયેલા ઉપરના બે માળને સંપૂર્ણપણે સીલ મારી દીધા હતા. કોમ્પ્લેક્સમાં પાર્કિંગ વિસ્તારમાં કરવામાં આવેલી ગેરરીતિઓ પણ તપાસ દરમિયાન સપાટી પર આવી હતી. બિલ્ડરે પાર્કિંગ માટે અનામત રાખેલી જગ્યામાં દીવાલો ચણીને તેને ભાડે આપી દીધી હોવાનું ખુલ્યું હતું. પાલિકાની ટીમે જેવી આ દીવાલો તોડવાની કામગીરી શરૂ કરી કે તરત જ બિલ્ડર અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. બિલ્ડરે તંત્રની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યોે હતો, પરંતુ અધિકારીઓએ મક્કમતા દાખવીને હથોડો ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવેલી તમામ આડશોને તોડી પાડીને જનતા માટે પાર્કિંગની સુવિધા પુનઃ સ્થાપિત કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમાં પાર્કિંગની જગ્યામાં ચાલતા ફિઝિયોથેરાપી સેન્ટર સામે પણ તંત્રએ કડક કાર્યવાહી કરી છે. પાર્કિંગમાં દીવાલ બનાવીને ઉભા કરવામાં આવેલા આ સેન્ટરની દીવાલ પાલિકાએ તોડી પાડી હતી અને સંચાલકોને તાત્કાલિક ધોરણે આ જગ્યા ખાલી કરી દેવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, કોમ્પ્લેક્સમાં જનતાના ઉપયોગ માટે ફાળવવામાં આવેલી પાર્કિંગની જગ્યાનો કોઈ પણ સંજોગોમાં વ્યવસાયિક ઉપયોગ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં રહેલા આવા જ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે ઝુંબેશ ચાલુ રાખવાની મહાનગરપાલિકાએ તૈયારીઓ દર્શાવી છે.

મકાનો તોડતી મનપા બે માળ તોડવામાં પાંગળી

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સ્થાનોએ કાચા અને પાક્કા મકાનો તોડી લોકોને ઘરવિહોણા કર્યા છે. ત્યારે મનપાની ટીમ અત્રે શીતવંદન કોમ્પ્લેક્સમાં ઉપરના બે માળ ગેરકાયદેસર બાંધકામ કરવા મામલે કાર્યવાહીમાં પાંગળી સાબિત થઈ રહી છે. માત્ર પાર્કિંગમાં કરાયેલુ બાંધકામ દૂર કરી પીઠ થપથપાવતી મનપા ઉપરના બે માળને ગેરકાયદેસર હોવાનું કબુલી ચુક્યા બાદ પણ માત્ર સીલ કરવાની દેખાડાની કાર્યવાહી કરી સંતોષ માની લીધો હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

ભાડે આપેલી જગ્યાઓ ખાલી કરાવાઈ

તપાસમાં બહાર આવ્યું છે કે, બિલ્ડરે પાર્કિંગના હેતુ માટેની જગ્યામાં નાના ગલ્લા અને કેબિન જેવું બાંધકામ કરીને માસિક ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું. આ વ્યવસાયિક પ્રવૃત્તિઓને કારણે ગ્રાહકોને વાહન પાર્ક કરવામાં ભારે હાલાકી પડતી હતી, જેના પગલે પાલિકાએ આ તમામ ભાડે આપેલી જગ્યાઓ ખાલી કરાવીને દબાણ મુક્ત કરી છે.

Next Post
અલંગમાં માર્ચ માસમાં અંદાજ કરતા ઓછા માત્ર 7 શિપ આવ્યા, આગામી દિવસોમાં સ્થિતિ ચિંતાજનક | Only 7 ships…

અલંગમાં માર્ચ માસમાં અંદાજ કરતા ઓછા માત્ર 7 શિપ આવ્યા, આગામી દિવસોમાં સ્થિતિ ચિંતાજનક | Only 7 ships...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડયા

સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડયા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

જયબહુચરના નાદ સાથે રસ્તાઓ ગુંજી ઉઠયા માર્ગપર સેવા અને સમર્પણથ પદયાત્રીઓ માટે ઠેર-ઠેર સેવાના કેમ્પ યોજાયા માંડલ – ચૈત્ર સુદ-૧૫ એટલે...

Read more

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડયા

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Kh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In