• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

Load More

જોરાવનગર
પોલીસ મથકે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો

બિહારના
પ્રભારીઓ ચૂંટણીલક્ષી આથક મેનેજમેન્ટ સંભાળતા હતા ઃ મકાન માલિક સામે પણ ગુનો દાખલ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગરના રતનપર ખાતેથી આમ આદમી પાર્ટીના મેનેજમેન્ટ વિભાગના
ચાર પ્રભારીઓની જોરાવનગર પોલીસે ધરપકડ કરી છે. ભાડાના મકાનમાં રહેતા આ પ્રભારીઓ પાસેથી
દારૃની બોટલો અને મોબાઈલ ફોન મળી આવતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગરના
રતનપર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી જોરાવનગર પોલીસે
‘આપ‘ના ચાર પ્રભારીઓ પુનિત શિવપ્રકાશ, પ્રશાંત ઝા,
અભયસિંગ અશોકકુમાર અને રાકેશસિંઘની અટકાયત કરી છે. બિહારથી ખાસ મેનેજમેન્ટ
માટે આવેલા આ નેતાઓના નિવાસસ્થાનેથી તપાસ દરમિયાન દારૃની બે બોટલો મળી આવતા પ્રોહિબિશન
હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બે દારૃની બોટલો અને ચાર મોબાઈલ ફોન મળી
આવ્યા છે. જોરાવનગર પોલીસે આ મામલે ૨૪ કલાક કસ્ટડીમાં રાખી જામીન આપવાની તજવીજ શરૃ
કરી છે.

આ
સાથે જ
, નિયમ
મુજબ પરપ્રાંતીય ભાડુઆતોની જાણ પોલીસને ન કરવા બદલ અને ભાડા કરાર ન કરવા બદલ મકાન
માલિક અનિલ જીવરાજભાઈ નાગર સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ
દ્વારા ચારેય આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય
છે કે
, અગાઉ મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવી રહેલા આપના
શહેર પ્રમુખ કમલેશ કોટેચા
, વઢવાણ વિધાનસભાના પ્રભારી દીપક
ચિહાલા
, અતુલ વેગડ અને કૃણાલ શાહ સામે ફરજ રૃકાવટ અને જાનથી
મારી નાખવાની ધમકીનો ગુનો સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ
કરવામાં આવ્યો હતો.

આથક
વ્યવહારોની તપાસની શક્યતા (બોક્સ)

ઝડપાયેલા
ચાર પ્રભારીઓ સુરેન્દ્રનગર લોકસભા અને વિધાનસભા સ્તરે સભા
, મંડપ ડેકોરેશન અને
જમણવાર સહિતના તમામ ખર્ચનો હિસાબ રાખતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને શંકા છે
કે જપ્ત કરાયેલા ફોનમાંથી ગુજરાત લેવલના આથક લેવડ-દેવડના મોટા ડેટા મળી શકે છે.

Next Post
માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડના આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખનો હોદ્દો આપ્યો, ATS એ કરી હતી ધરપકડ |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…
GUJARAT

Ahmedabad News : ગુજરાત સરકારે જમીન મહેસૂલ કાયદામાં ક્રાંતિકારી ફેરફાર કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. વર્ષો જૂની નોટિસ...

Read more

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

જુનિયર ક્લાર્કના પેપર કૌભાંડના આરોપીને ભાજપે યુવા મોરચા પ્રમુખનો હોદ્દો આપ્યો, ATS એ કરી હતી ધરપકડ |…

અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી | AMTS Bus Accide…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In