• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નર્મદા: રાજ્ય ચૂંટણી આયોગે ભાંગરો વાટ્યો, ભચરવાડા બેઠક માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાનું જ ભૂલ્યા…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
નર્મદા: રાજ્ય ચૂંટણી આયોગે ભાંગરો વાટ્યો, ભચરવાડા બેઠક માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાનું જ ભૂલ્યા…
14
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

Load More

Local Body Elections In Narmada: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાતની સાથે જ રાજ્ય ચૂંટણી આયોગની એક મોટી ટેકનિકલ ભૂલ સામે આવી છે. નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે વિવાદ સર્જાયો છે. જિલ્લાની 2-ભચરવાડા તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી અધિકારી (RO) કે મદદનીશ ચૂંટણી અધિકારી(ARO)ની નિમણૂક જ કરવામાં આવી નથી, જેના કારણે આ બેઠકનું ભવિષ્ય હવે અદ્ધરતાલ છે.

શું છે સમગ્ર મામલો?

નર્મદા જિલ્લા પંચાયતની 22 અને 6 તાલુકા પંચાયતની 102 બેઠકો માટે આયોગ દ્વારા અગાઉથી જ અધિકારીઓની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે, જવાબદાર અધિકારીઓની ચૂકને કારણે 2-ભચરવાડા તાલુકા પંચાયત બેઠક માટે કોઈ પણ જવાબદાર અધિકારીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

આ બેઠકનું મહત્ત્વ એટલે પણ વધુ છે કારણ કે, ગત ટર્મમાં આ બેઠક અનુસૂચિત આદિજાતિ મહિલા માટે અનામત હતી, જે આ વર્ષે બદલીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) માટે જાહેર કરવામાં આવી છે. ગત ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના માજી ધારાસભ્યના પૌત્રવધુ અને ભાજપના પૂર્વ ધારાસભ્યના સાળાની દીકરી વિજેતા બન્યા હતા, જેથી આ બેઠક રાજકીય રીતે ખૂબ મહત્ત્વની ગણાય છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો

ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ

ટેકનિકલ રીતે જોતાં, જે બેઠક માટે કોઈ ચૂંટણી અધિકારી જ નક્કી ન હોય, ત્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈને મતગણતરી સુધીની કામગીરી કોણ સંભાળશે તે મોટો પ્રશ્ન છે. આ ભૂલને કારણે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

તંત્રનો લૂલો બચાવ

આ ગંભીર છબરડા અંગે જ્યારે નાંદોદ તાલુકા વિકાસ અધિકારી (TDO) પઠાણને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે આ એક ટેકનિકલ ક્ષતિ છે. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગનું ધ્યાન દોર્યું છે અને ટૂંક સમયમાં આ પ્રશ્નનો ઉકેલ લાવી અધિકારીની નિમણૂક કરી દેવામાં આવશે.’

રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત

નાંદોદ તાલુકાની 4 જિલ્લા પંચાયત બેઠક માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી 

•આમલેથા: નાયબ કલેક્ટર-1,કલેક્ટર કચેરી/ મામલતદાર,નાંદોદ  

•પ્રતાપનગર:  નાયબ કલેક્ટર-1,કલેક્ટર કચેરી/ મામલતદાર,નાંદોદ 

•ભદામ: નાયબ કલેક્ટર-1,કલેક્ટર કચેરી/PRO,કલેક્ટર કચેરી

•વડિયા: નાયબ કલેક્ટર-1,કલેક્ટર કચેરી/PRO,કલેક્ટર કચેરી

તિલકવાડા તાલુકાની 3 જિલ્લા પંચાયત બેઠક માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•અગર: ડેપ્યુટી ડીડીઓ(પંચાયત)/ મામલતદાર,તિલકવાડા   

•તિલકવાડા:  ડેપ્યુટી ડીડીઓ(પંચાયત)/ ટીડીઓ,તિલકવાડા 

•દેવલીયા: ડેપ્યુટી ડીડીઓ(પંચાયત)/ટીડીઓ,તિલકવાડા

ગરૂડેશ્વર તાલુકાની 4 જિલ્લા પંચાયત બેઠક માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•ગરુડેશ્વર: જિલ્લા પૂરવઠા અધિકારી / મામલતદાર,ગરુડેશ્વર

•કેવડિયા: જિલ્લા પૂરવઠા અધિકારી/ મામલતદાર,ગરુડેશ્વર  

•ખડગદા: જિલ્લા પૂરવઠા અધિકારી/ટીડીઓ,ગરુડેશ્વર

•નઘાતપોર: જિલ્લા પૂરવઠા અધિકારી/ટીડીઓ,ગરુડેશ્વર

દેડિયાપાડા તાલુકાની 5 જિલ્લા પંચાયત બેઠક માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•દેડિયાપાડા: 1-પ્રાંત અધિકારી,દેડિયાપાડા / મામલતદાર,દેડિયાપાડા    

•દેડિયાપાડા: 2-પ્રાંત અધિકારી,દેડિયાપાડા / મામલતદાર,દેડિયાપાડા  

•મંડાળા: પ્રાંત અધિકારી,દેડિયાપાડા /ટીડીઓ,દેડિયાપાડા

•મોરજડી: પ્રાંત અધિકારી,દેડિયાપાડા /ટીડીઓ,દેડિયાપાડા

•સામોટ: પ્રાંત અધિકારી,દેડિયાપાડા /ટીડીઓ,દેડિયાપાડા

ચીકદા તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠક માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•આંબાવાડી: ડેપ્યુટી ડીડીઓ(પંચાયત)/ મામલતદાર, ચીકદા

•ચીકદા: ડેપ્યુટી ડીડીઓ(પંચાયત)/ટીડીઓ,ચીકદા

સાગબારા તાલુકાની 4 જિલ્લા પંચાયત બેઠક માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•જાવલી: નગર નિયોજક,નર્મદા/મામલતદાર, સાગબારા

•ખોપી: નગર નિયોજક,નર્મદા/મામલતદાર, સાગબારા

•સાગબારા: નગર નિયોજક,નર્મદા/ટીડીઓ,સાગબારા

•સેલંબા: નગર નિયોજક,નર્મદા / ટીડીઓ,સાગબારા

નાંદોદ તાલુકા પંચાયતની 17 બેઠકો માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી (2-ભચરવાડા બેઠકની જાહેરાત થયેલ નથી)

•9 તાલુકા પંચાયત બેઠકો માટે મામલતદાર,નાંદોદ/નાયબ મામલતદાર,મહેસુલ,નાંદોદ

•8 તાલુકા પંચાયત બેઠકો માટે ટીડીઓ,નાંદોદ/એટીડીઓ,નાંદોદ 

તિલકવાડા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•10 તાલુકા પંચાયત બેઠકો માટે મામલતદાર,તિલકવાડા/નાયબ મામલતદાર,ઈ-ધરા,તિલકવાડા

•6 તાલુકા પંચાયત બેઠકો માટે ટીડીઓ,નાંદોદ/ વિસ્તરણ અધિકારી,પંચાયત,તિલકવાડા

ગરુડેશ્વર તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•8 તાલુકા પંચાયત બેઠકો માટે મામલતદાર,ગરુડેશ્વર/નાયબ મામલતદાર,ઈ-ધરા,ગરુડેશ્વર

•8 તાલુકા પંચાયત બેઠકો માટે ટીડીઓ,નાંદોદ/એટીડીઓ,ગરુડેશ્વર 

દિડિયાપાડા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•11 તાલુકા પંચાયત બેઠકો માટે મામલતદાર,દેડિયાપાડા/નાયબ મામલતદાર,મહેસુલ,દેડિયાપાડા

•7 તાલુકા પંચાયત બેઠકો માટે ટીડીઓ,ડેડીયાપાડા/એટીડીઓ,દેડિયાપાડા

ચીકદા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•8 તાલુકા પંચાયત બેઠકો માટે મામલતદાર,ચીકદા /નાયબ મામલતદાર,મહેસુલ,ચીકદા

•8 તાલુકા પંચાયત બેઠકો માટે ટીડીઓ,ચીકદા/એટીડીઓ,ચીકદા

સાગબારા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ચૂંટણી/મદદનીશ ચૂંટણી અધિકારી

•9 તાલુકા પંચાયત બેઠકો માટે મામલતદાર,સાગબારા /નાયબ મામલતદાર,મહેસુલ,સાગબારા

•9 તાલુકા પંચાયત બેઠકો માટે ટીડીઓ,સાગબારા/એટીડીઓ,સાગબારા

Next Post
ખેડબ્રહ્મા અંબાજી મંદિરે શ્રદ્ધાનું ઘોડાપૂર: ચૈત્રી પૂર્ણિમાએ હજારો ભક્તોએ કર્યા મા અંબાના મંદિરના દ…

ખેડબ્રહ્મા અંબાજી મંદિરે શ્રદ્ધાનું ઘોડાપૂર: ચૈત્રી પૂર્ણિમાએ હજારો ભક્તોએ કર્યા મા અંબાના મંદિરના દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને...

Read more

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In