• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

गौरव खन्ना और श्रद्धा आर्या के नए शो के नाम से उठा पर्दा, नवंबर के अंत में दस्तक दे सकता है ‘दिल की …

સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી વગર લાઇસન્સની ગેરકાયદેસર ફુલ્લીદાર એક નાળ બંદુક સાથે એક આરોપીને ઝડપી …

Load More

Gujarat High Court: વળતરના કેસોમાં નિર્ભરતા(ડિપેન્ડન્સી)ના વ્યાપને ફરીથી વ્યાખ્યાયિત કરતા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ‘ફેટલ એક્સિડન્ટ એક્ટ, 1855’ની કલમ 1-A હેઠળ “ભાઈઓ અને બહેનો”ને પણ “પરિવાર”ના ભાગ તરીકે ગણવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય પ્રથમ વખત ભાઈ-બહેનોની તરફેણમાં આ વ્યાખ્યાનો વિસ્તાર કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે કાયદાના સાંકડા અર્થઘટન પર ન્યાય અને સમાનતાનો વિજય થાય.

શું હતી સમગ્ર ઘટના?

આ કેસ ત્રણ દાયકા જૂની એક દુખદ ઘટના સાથે જોડાયેલો છે, જેમાં શયન પુરોહિત નામના એક અપરિણીત યુવાનનું મૃત્યુ થયું હતું. શયન તેના મિત્ર પાસેથી સ્કૂટરની ચાવી લેવા માટે અગાશી પર ગયો હતો, ત્યારે અચાનક વીજળીનો મોટો ફ્લેશ થયો હતો. અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપની(AEC) અને ગુજરાત એનર્જી બોર્ડ(GEB)ની ગંભીર બેદરકારીને કારણે શયનને ભારે વીજ કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

35 વર્ષ ચાલી કાનૂની લડાઈ

પુત્રના મૃત્યુ બાદ શયનની માતાએ ફેટલ એક્સિડન્ટ એક્ટ હેઠળ વળતર માટે દાવો માંડ્યો હતો. જો કે, આ કાનૂની લડાઈ 35 વર્ષ સુધી ચાલી હતી. આ લાંબી પ્રક્રિયા દરમિયાન માતાનું અવસાન થયું, જેના કારણે શયનના ભાઈ અને બહેનોને આ કેસમાં કાયદેસરના પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા.

ટ્રાયલ કોર્ટે શરૂઆતમાં વળતર મંજૂર કર્યું હતું, પરંતુ AEC અને GEB બંનેએ હાઈકોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો. તેમની મુખ્ય દલીલ એવી હતી કે 1855ના કાયદા હેઠળ માત્ર માતા-પિતા, પત્ની અને બાળકોને જ “આશ્રિત”(ડિપેન્ડન્ટ) ગણવામાં આવે છે, એટલે કે ભાઈ-બહેનો આવું વળતર મેળવવા માટે કોઈ કાનૂની અધિકાર ધરાવતા નથી.

ભાઈ-બહેનો વતી એડવોકેટ સચિન વસાવડાએ “ટેલિઓલોજિકલ એપ્રોચ” (હેતુલક્ષી અભિગમ) માટે દલીલ કરી હતી, જેમાં સૂચવ્યું હતું કે કલ્યાણકારી કાયદાઓનું અર્થઘટન તેના સામાજિક હેતુને પૂર્ણ કરવા માટે થવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે “પરિવાર” શબ્દમાં મૃત વ્યક્તિના ભાઈઓનો પણ સમાવેશ થવો જોઈએ, ખાસ કરીને જ્યારે કેસ ‘સ્ટ્રિક્ટ લાયબિલિટી’ (કડક જવાબદારી)ના સિદ્ધાંત પર આધારિત હોય.

હાઈકોર્ટેનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

હાઈકોર્ટે આ દલીલો સાથે સંમતિ દર્શાવી અને GEB તથા AEC દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી હતી. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ન્યાય સુનિશ્ચિત કરવા માટે ફેટલ એક્સિડન્ટ એક્ટની જોગવાઈઓનું ઉદાર રીતે અર્થઘટન થવું જોઈએ. સિટી સિવિલ કોર્ટના આદેશને બહાલ રાખીને, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે મૃતકના ભાઈ-બહેનો તેમની સ્વર્ગસ્થ માતા દ્વારા માંગવામાં આવેલા વળતરના હકદાર છે.

આ પણ વાંચો: માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અરજી

આ ચુકાદો ભારતીય ટોર્ટ લો(અપરાધશાસ્ત્ર)માં એક મહત્ત્વપૂર્ણ દાખલો બેસાડે છે, જે 19મી સદીના કાયદાના શબ્દશઃ વાંચનથી દૂર જઈને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં કૌટુંબિક નિર્ભરતાની વધુ માનવીય અને આધુનિક સમજ પૂરી પાડે છે.

Next Post
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

गौरव खन्ना और श्रद्धा आर्या के नए शो के नाम से उठा पर्दा, नवंबर के अंत में दस्तक दे सकता है ‘दिल की …

गौरव खन्ना और श्रद्धा आर्या के नए शो के नाम से उठा पर्दा, नवंबर के अंत में दस्तक दे सकता है ‘दिल की …

સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી વગર લાઇસન્સની ગેરકાયદેસર ફુલ્લીદાર એક નાળ બંદુક સાથે એક આરોપીને ઝડપી …

જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી વગર લાઇસન્સની ગેરકાયદેસર ફુલ્લીદાર એક નાળ બંદુક સાથે એક આરોપીને ઝડપી …

સાબરકાંઠા જિલ્લામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
गौरव खन्ना और श्रद्धा आर्या के नए शो के नाम से उठा पर्दा, नवंबर के अंत में दस्तक दे सकता है ‘दिल की …
GUJARAT

गौरव खन्ना और श्रद्धा आर्या को बालाजी टेलीफिल्म्स के ऑफिस पहुँचते दिखाने वाले टीज़र के बाद, स्टार प्लस ने अब...

Read more

સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી વગર લાઇસન્સની ગેરકાયદેસર ફુલ્લીદાર એક નાળ બંદુક સાથે એક આરોપીને ઝડપી …

સાબરકાંઠા જિલ્લામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

સિહોર ના વરલ ધામમાં કાળ ભૈરવનો મહા દરબાર: મહંત સદગુરુ સંત શ્રી નારણદાસબાપુના પાવન સાનિધ્યમાં કાળી ચૌ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In