• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

Load More

Gold-Silver Rates Updates: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું જે બાદ સોના અને ચાંદીના બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. ટ્રમ્પે ગુરુવારે સવારે ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે ઈરાન યુદ્ધ અંગે અપડેટ આપતા કહ્યું કે, અમેરિકા જે લક્ષ્ય હાંસલ કરવા માંગતું હતું તે લગભગ પૂર્ણ થઈ ગયું છે. અમે આગામી 2 થી 3 અઠવાડિયામાં એક મોટા એક્શન લઈશું. 

ક્રૂડનો ભાવ ફરી 107 ડોલરને પાર

ટ્રમ્પના આ નિવેદન સાથે જ બજારમાં ફાળ પડી હતી. ભારતથી લઈને સમગ્ર એશિયાઈ બજારોમાં તેની અસર જોવા મળી. તેલના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો અને ક્રૂડનો ભાવ 107 ડોલરને પાર કરી ગયો. આ સાથે જ મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે તે પોતાના રેકોર્ડ હાઈ લેવલથી ઘણા નીચે આવી ગયા છે.

MCX પર ચાંદી 18,000 રૂપિયા તૂટી

મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર ગુરુવારે ચાંદીના ભાવમાં આશરે 18,000 રૂપિયા અથવા 7 ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે તે પ્રતિ કિલો 2,24,500 રૂપિયા પર આવી ગઈ. તેવી જ રીતે સોનાના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોનું 4 ટકા અથવા 6,000 રૂપિયાથી વધુ ઘટીને 1,47,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

રેકોર્ડ હાઈથી કેટલા સસ્તા થયા સોનું-ચાંદી?

સોના અને ચાંદીની કિંમતો તેમના ઓલ-ટાઇમ હાઈ લેવલથી હવે ઘણી નીચે છે. MCX પર સોનાનો રેકોર્ડ હાઈ લેવલ 2,02,984 રૂપિયા છે, જે હવે ઘટીને 1.47 લાખ રૂપિયા પર છે. એટલે કે સોનું તેના રેકોર્ડ હાઈથી 55 હજાર રૂપિયા જેટલું સસ્તું થયું છે. ચાંદીની વાત કરીએ તો, તેનો રેકોર્ડ હાઈ ભાવ 4.39 લાખ રૂપિયા પ્રતિ કિલો હતો અને આજે તે 2.24 લાખ રૂપિયા પર કારોબાર કરી રહી છે. આમ, ચાંદીની કિંમતમાં રેકોર્ડ હાઈથી 2.15 લાખ રૂપિયાનો જંગી ઘટાડો આવ્યો છે. નોંધનીય છે કે જાન્યુઆરી 2026માં સોના અને ચાંદીએ પોતાનું રેકોર્ડ હાઈ લેવલ ટચ કર્યું હતું.

ઈન્ટરનેશનલ માર્કેટમાં શું હાલચાલ?

વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 2.15 ટકા તૂટીને 4,710.95 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે, જ્યારે ચાંદીનો ભાવ 5.20 ટકા ઘટીને 72.108 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, કુલ 2.63 લાખ ઉમેદવારો પાસ, જુઓ યાદી

ગોલ્ડ-સિલ્વર ETFના ભાવ પણ ગગડ્યા

સોના અને ચાંદીના ભાવમાં થયેલા આ ઘટાડાની સીધી અસર ગોલ્ડ અને સિલ્વર ETF (Exchange Traded Funds) પર પણ પડી છે. સિલ્વર ETF આશરે 5 ટકા સુધી ગગડ્યો હતો, જ્યારે ગોલ્ડ ETF માં પણ 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

Next Post
આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…
GUJARAT

Amreli Kovaya Lion Attack: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના ટોળા દ્વારા ઉત્તરાખંડના યુવકનો શિકાર કર્યો હતો. હવે મૃતક...

Read more

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી | Vadodara Rural Alert: C…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In