• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

Load More

Ahmedabad News : ગુજરાતમાં ‘ડબલ એન્જિન’ સરકારના કાયદો અને વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ખુદ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ પોતાના જ પક્ષની સરકારના પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, રાયખડ વિસ્તારમાં વર્ષોથી રહેતા હિન્દુ પરિવારોને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ પત્ર બાદ વિપક્ષ અને સામાન્ય જનતામાં ચર્ચા જાગી છે કે, શું ભાજપ સરકારમાં હવે હિન્દુ પરિવારોએ પણ ન્યાય માટે પોતાના જ નેતાઓ પાસે આજીજી કરવી પડશે?

ભૂષણ ભટ્ટે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, રાયખડ વિસ્તારની ‘પ્રસાદ મિલની ચાલી’માં છેલ્લા 100 વર્ષથી વસતા હિન્દુ પરિવારોને ખાલી કરાવવા માટે કેટલીક વ્યક્તિઓ દ્વારા પોલીસ તંત્રનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સવાલ એ ઉઠે છે કે, જો ભાજપ સરકારમાં પોલીસ તંત્ર નિષ્પક્ષ હોય, તો પૂર્વ ધારાસભ્યએ આવો ગંભીર આક્ષેપ કેમ કરવો પડ્યો? શું સત્તાના જોરે પોલીસ નિર્દોષ રહીશોને પરેશાન કરી રહી છે?

ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર સવાલો 2 - image

પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે, નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોનું ખોટું અર્થઘટન કરીને સ્થાનિક રહીશોને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ભાજપ સરકાર સુશાસન અને ન્યાયના મોટા-મોટા દાવા કરે છે, ત્યારે તેમના જ પૂર્વ પ્રતિનિધિ જ્યારે આવી સુરક્ષા અંગેની રજૂઆત કરે, ત્યારે સરકારની છબી ખરડાય તે સ્વાભાવિક છે. 

આ પણ વાંચો: જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા

ભૂષણ ભટ્ટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી આ વિસ્તારમાં કોઈ બળજબરીપૂર્વકનો બંદોબસ્ત ન ગોઠવવા વિનંતી કરી છે. આ બાબત સૂચવે છે કે પોલીસ તંત્ર દ્વારા કોઈ મોટું પગલું ભરવાની તૈયારી હતી, જેને પૂર્વ ધારાસભ્યએ અટકાવવા દરમિયાનગીરી કરવી પડી છે. ભાજપ સરકાર જે હિન્દુ હિતોની રક્ષક હોવાનો દાવો કરે છે, તે જ સરકારના કાર્યકાળમાં પૂર્વ ધારાસભ્યને ‘શાંતિ અને સૌહાર્દ’ જાળવવા માટે પત્ર લખવો પડે તે શાસન વ્યવસ્થા પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે.

Next Post
હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…
GUJARAT

વડોદરાઃ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંચાયતોની ટિકિટ માટે દાવેદારોના ધસારાને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી.કેટલાક ઉમેદવારો ફોર્મ આપ્યા વગર...

Read more

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In