• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બે મુસાફરોએ ટિકિટ ચેકરનો કોલર પકડી ઝપાઝપી કરી, રેલવે પોલીસે ગુનો નોંધ્યો | Two passengers grabbed th…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બે મુસાફરોએ ટિકિટ ચેકરનો કોલર પકડી ઝપાઝપી કરી, રેલવે પોલીસે ગુનો નોંધ્યો | Two passengers grabbed th…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

Load More

નડિયાદ રેલવે સ્ટેશન પર હાપા-નાહરલગુન એક્સપ્રેસમાં 

ભીડ હોવાથી આગળ જવાનું કહેતા મુસાફરોએ ટિકિટ ચેકરને નખથી ઉઝરડાં અને બચકું ભર્યું 

નડિયાદ: નડિયાદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી હાપા-નાહરલગુન એક્સપ્રેસ ટ્રેનમાં સામાન સાથે બેઠેલ મુસાફરને ભીડ હોવાથી આગળ જવાનું કહેતા બંને મુસાફરોએ ટિકિટ ચેકર સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના ગોતા હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં રહેતા વિજય બાદરભાઈ દત્ત (ઉં.વ.૪૨) પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનમાં સિનિયર ટી.ઈ. તરીકે છેલ્લા ૬ વર્ષથી ફરજ બજાવે છે. તેઓ બુધવારે અમદાવાદથી આણંદ સુધી ટિકિટ ચેકિંગમાં હતા. આ દરમિયાન હાપા – નાહરલગુન એક્સપ્રેસ ટ્રેનમાં સ્ટાફ સાથે ટિકિટ ચેકિંગની ફરજ બજાવતા હતા. ટ્રેન નડિયાદ રેલવે સ્ટેશનથી પસાર થયા પછી કોચ નં. એસ-ટુમાં ટિકિટ ચેકિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન પેસેન્જરોની ભારે ભીડ હોવાથી કોચના કોરીડોરમાં કેટલાક પેસેન્જરો સામાન સાથે બેઠેલા હોવાથી આવવા જવામાં મુસાફરોને મુશ્કેલી પડતી હોવાથી કોરીડોરમાં બેઠેલા પેસેન્જરોની ટિકિટ ચેક કરી તેને વધુ ભીડ હોવાથી આગળ જવા માટે જણાવતા પેસેજર ગુસ્સે થઇ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી તેને અપશબ્દો બોલવાની ના કહેતા પેસેન્જરે ટિકિટ ચેકરના કોલર પકડી લઇ ઝપાઝપી કરવા લાગ્યો હતો, આ ઝપાઝપી દરમિયાન ટિકિટ ચેકર વિજયભાઈ દત્તના ચહેરા ઉપર નખથી ઉઝરડા કરી ઇજા પહોંચાડી હતી. જેથી પ્રતિકાર કરતા તેના ભાઇએ ચેકરની જાંગ ઉપર બચકું ભરી લીધું હતું. આ ઝઘડા દરમિયાન સાથી કર્મચારીઓએ આવીને તેમને છોડાવ્યા હતા. ત્યારબાદ રાજકુમાર સૈનીએ રેલવે કંટ્રોલમાં જાણ કરી હતી. આ ટ્રેન આણંદ રેલવે સ્ટેશન પર આવતા આર.પી.એફ. ના કર્મચારીઓએ રેલવેના કર્મચારી સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરનાર બંને પેસેન્જરોને નીચે ઉતારી તેમનું નામઠામ પુછતાં રમજાનઅલી શેખ અને સાબીરઆલમ શેખ (બંને રહે. પશ્ચિમ પાંચસોરશિયા, પશ્ચિમ બંગાળ) હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે રમજાનઅલી અને સાબીરઆલમ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
ધંધુકા-કોઠડીયા રોડ પર બાઈક સ્લીપ થતા આધેડનું કરૂણ મોત | A middle aged man tragically died after his …

ધંધુકા-કોઠડીયા રોડ પર બાઈક સ્લીપ થતા આધેડનું કરૂણ મોત | A middle aged man tragically died after his ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…
GUJARAT

Morena train accident: કોઈ એક ખોટી અફવા કેટલો મોટો વિનાશ નોતરી શકે છે, તેનો એક અત્યંત પીડાદાયક કિસ્સો મધ્યપ્રદેશના મુરૈના...

Read more

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In