• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વય મર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મના કારણે અમદાવાદ મ્યુનિ.માં ભાજપના ૪૦થી વધુ કોર્પોરેટરોની ટિકીટ કપાવ…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
વય મર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મના કારણે અમદાવાદ મ્યુનિ.માં ભાજપના ૪૦થી વધુ કોર્પોરેટરોની ટિકીટ કપાવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

અમદાવાદ,ગુરુવાર,2
એપ્રિલ, 2026

૨૬ એપ્રિલને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે. કોર્પોરેશનમાં સતત ૨૧ વર્ષથી સત્તાસ્થાને રહેલા
ભાજપ દ્વારા ૪૮ વોર્ડના ઉમેદવારોની પસંદગી કરવા પ્રક્રીયા શરુ કરવામા આવી
છે.દરમિયાન વર્ષ-૨૦૨૧થી ૨૬ની ટર્મમા કોર્પોરેટર રહેલા એવા ભાજપના ૪૦થી વધુ
કોર્પોરેટરોની ટિકીટ આ વખતે કપાવાની પ્રબળ સંભાવના છે. વયમર્યાદા
, રોસ્ટર અને ત્રણ
ટર્મના કારણે આ કોર્પોરેટરોને પક્ષ ટિકીટ નહીં આપે.ગત ટર્મમા અમુક કોર્પોરેટર સામે
પોલીસ ફરિયાદ થઈ હતી.તો કેટલાક કોર્પોરેટરો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા
.પક્ષની સુચના
છતાં લાંબા સમય સુધી મિટીંગમા હાજર નહી રહી ગેરશિસ્ત દાખવવી તેમજ કોર્પોરેશનમાં
પાણી પુરુ પાડવાના ટેન્કરોનો કોન્ટ્રાકટ લેવાના આક્ષેપ જે જે કોર્પોરેટરો સામે થયા
હતા તેમને પણ પાર્ટી ફરી રીપીટ નહીં કરે.એમ ભાજપના આંતરીક સૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.

વર્ષ-૨૦૦૫થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા ભાજપ
સત્તાસ્થાને છે.છેલ્લા બે દાયકામા પહેલી વખત વર્ષ-૨૦૨૧થી ૨૦૨૫ની ટર્મ  ભાજપના શાસનમા નબળી રહી એવી રજુઆત છેક ભાજપ
હાઈકમાન્ડ સુધી ભાજપના જ કોર્પોરેટરો દ્વારા અગાઉ કરવામા આવેલી છે.ભાજપે જે નો
રીપીટ થીયરી અપનાવી છે.તેને ધ્યાનમા લેવામા આવશે. તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન
, ડેપ્યુટી
મેયર
, વિવિધ
કમિટીના ચેરમેનને આ વખતે ટિકીટ મળવાની નહીવત સંભાવના છે. અપવાદરુપે દિલ્હીથી કોઈ
ખાસ ભલામણ થશે તો જ એક કે બે  ઉમેદવારોને
રીપીટ કરાશે. ગત ટર્મમા ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવા પ્રયાસો ભાજપના જ
કોર્પોરેટરો દ્વારા કરવામા આવ્યા હતા.રામોલ-હાથીજણ વોર્ડના ભાજપના બે કોર્પોરેટરો
પૈકી એક સામે પોલીસ ફરિયાદો થઈ હતી.તો અન્ય એક કોર્પોરેટર સામે આર્થિક લેતીદેતીના
આક્ષેપ થયા હતા. ખોખરા વોર્ડના એક કોર્પોરેટર તો એન.આર.આઈ.હોય એ રીતે જ તેમની
ટર્મના પાંચ વર્ષ પુરા થયા. વિવિધ કમિટીમાં તેમનો સભ્ય તરીકે સમાવેશ કરાયો હતો.આમ
છતાં સતત ગેરહાજર રહેવા તથા પક્ષમા નેતાને પણ જાણ નહી કરવા જેવી ગેરશિસ્ત આચરવાના
આક્ષેપો છે.થોડા સમય પહેલા આ કોર્પોરેટરના પિતાએ પણ મારો પુત્ર કોર્પોરેટર છે એમ
કહી દાદાગીરી કરી હોવાની ઘટના સોશિયલ મિડીયામા વાઈરલ થવા પામી હતી.

મુખ્ય કોના કોના પત્તા કપાશે?

નામ            વોર્ડ

જતીન પટેલ    ઘાટલોડીયા

દેવાંગ દાણી    બોડકદેવ

કાંતિભાઈ પટેલ બોડકદેવ

જયેશ પટેલ    નારણપુરા

ગીતાબેન પટેલ નારણપુરા

ભરત પટેલ    ચાંદલોડીયા

હીરાભાઈ પરમાર ચાંદલોડીયા

રાકેશ બ્રહ્મભટ્ટ  ચાંદખેડા

ઉમંગ નાયક    ખાડીયા

જશુભાઈ ચૌહાણ  શાહીબાગ

દિનેશ કુશવાહ  સરસપુર

ચેતન પરમાર  ખોખરા

સિધ્ધાર્થ પરમાર   રામોલ

મૌલિક પટેલ   રામોલ

Next Post
ધોળા દિવસે મહિલાના રોકડ રકમ ભરેલા થેલાની ચીલઝડપ | The rustling of a woman’s bag full of cash in broa…

ધોળા દિવસે મહિલાના રોકડ રકમ ભરેલા થેલાની ચીલઝડપ | The rustling of a woman's bag full of cash in broa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In