• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…

Load More

Local Body Elections: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે. વર્ષ 2021ના જૂના ઠરાવમાં સુધારો કરીને મોંઘવારી અને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આ મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

ખર્ચ મર્યાદામાં મોટો ફેરફાર

નવા નિયમો મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ઉમેદવાર 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે, જે અગાઉ માત્ર 6 લાખ રૂપિયા હતો. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા વધારીને રૂ. 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા છેલ્લે 2021માં ખર્ચ મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને છેક ગ્રામ પંચાયત સુધીની ચૂંટણીઓમાં પ્રચારના સાધનો, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને અન્ય ખર્ચાઓ વધતા ઉમેદવારો દ્વારા મર્યાદા વધારવાની માંગ કરવામાં આવતી હતી. આ નિર્ણયથી ઉમેદવારો હવે વધુ વ્યવસ્થિત રીતે પ્રચાર કરી શકશે, પરંતુ સાથે જ તેમણે આ ખર્ચનો સચોટ હિસાબ પંચને આપવો પડશે. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીનો જંગ જામશે, ત્યારે આ નવી મર્યાદા ઉમેદવારો માટે રાહતરૂપ સાબિત થશે.

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી કરી 2 - image

Next Post
સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…

હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે | Ahmed…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…
GUJARAT

Vadodar Bullet Train Project : દેશના સૌપ્રથમ બુલેટ ટ્રેનના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહી છે, બ્રિજના...

Read more

હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે | Ahmed…

અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In