• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

Load More

Gujarat High Court News: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવાયેલી પરીક્ષાના પ્રશ્નો અને તેના સ્ત્રોત અંગે ચાલી રહેલા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટના વારંવારના આદેશો છતાં સ્પષ્ટ જવાબ ન આપવા બદલ જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈની ખંડપીઠે GPSCના ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો.

શું છે સમગ્ર વિવાદ?

મળતી માહિતી અનુસાર, ગત વર્ષે લેવાયેલી GPSCની એક પરીક્ષામાં 1915ના ‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર’ પુસ્તકમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનો દાવો કમિશન દ્વારા કરાયો હતો. આ મામલે એક ઉમેદવારે રિટ અરજી કરી આન્સર-કીને પડકારી હતી. હાઈકોર્ટે અગાઉ ત્રણ વખત GPSC પાસે શું આ પુસ્તકની ઓરિજનલ ફિઝિકલ કોપી ઉપલબ્ધ છે?, જો ફિઝિકલ કોપી ન હોય, તો ઇન્ટરનેટ પરની PDF માંથી પ્રશ્નો પૂછવાની કોઈ સત્તાવાર નીતિ કે ઠરાવ છે અને ઓનલાઇન મળતી માહિતીની અધિકૃતતા કોણ અને કેવી રીતે નક્કી કરે છે? આ પ્રશ્નોના જવાબ માંગ્યા હતા.

આ પણ વાંચો: કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા

હાઈકોર્ટેની આકરી ટકોર

16મી, 20મી અને 22મી માર્ચના હુકમ છતાં ત્રીજી એપ્રિલની સુનાવણીમાં પણ સરકાર કે GPSC તરફથી કોઈ સ્પષ્ટ ઘટસ્ફોટ રજૂ કરવામાં આવ્યો ન હતો. આ બાબતથી નારાજ થઈ જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ કોર્ટરૂમમાં માર્મિક ટકોર કરી હતી કે, ‘તમારા ચેરમેન અને સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધુ ઊંચો છે. શું તેઓ પોતાની જાતને હાઈકોર્ટથી પણ ઉપર સમજે છે?’ અદાલતે વધુમાં ઉમેર્યું કે, વારંવાર પૃચ્છા કરવા છતાં જવાબ ન આપવો એ સ્પષ્ટપણે અદાલતી તિરસ્કાર  છે.

સાતમી એપ્રિલે તમામને હાજર રહેવું પડશે

હાઈકોર્ટે આ મામલે હવે અંતિમ આદેશ આપતા જણાવ્યું છે કે, ‘GPSCના ચેરમેન અને સેક્રેટરીએ સાતમી એપ્રિલે અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવું પડશે.’ આ સાથે જ એડવોકેટ જનરલ અને ગવર્મેન્ટ પ્લીડરને પણ હાજર રહેવા તાકીદ કરી છે. કન્ટેમ્પ્ટ કોર્ટમાં આ કેસ મોકલતા પહેલા અધિકારીઓને તેમનો પક્ષ રજૂ કરવાની છેલ્લી તક આપવામાં આવશે.

આ આદેશથી સરકારી વહીવટી તંત્ર અને GPSCમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સાતમી એપ્રિલે કમિશન દ્વારા અદાલત સમક્ષ કેવો ખુલાસો રજૂ કરવામાં આવે છે.

Next Post
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…
GUJARAT

Amreli Crime News: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે એકતરફી પ્રેમમાં પાગલ બનેલા 23 વર્ષીય યુવકની યુવતીના પરિવારજનો દ્વારા ઘાતકી...

Read more

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

વિજયની TVK પણ ભાજપની ઝેરોક્ષ કોપી છે…’ મુખ્યમંત્રી થલપતિ સામે કેમ ભડક્યાં સ્ટાલિન? | dmk leader st…

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેની ઈમરજન્સી બેઠક ફ્લોપ? 3 સાંસદો ન પહોંચ્યા, ફોન …

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In