• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોર્ટમાંથી એક વર્ષની સજા મળતા બે મહિનાથી ફરાર આરોપી પકડાયો | Accused who had been absconding for two…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોર્ટમાંથી એક વર્ષની સજા મળતા બે મહિનાથી ફરાર આરોપી પકડાયો | Accused who had been absconding for two…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

રતનપર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident between car an…

વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે | Vasna…

Load More

નેગોશિયેબલ ઇન્સ્ટ્મેન્ટ એક્ટ હેઠળ

ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે ઝડપી સાબરમતી મધ્યસ્થ જેલ મોકલી આપ્યો

ગાંધીનગર :  અમદાવાદની કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસમાં બે મહિના અગાઉ
આરોપીને એક વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો અને સજા મળતા બે મહિનાથી
ફરાર થઈ ગયેલા આરોપીને ગાંધીનગર એલસીબી દ્વારા ધોળાકુવા ખાતેથી ઝડપી લઇ સાબરમતી
સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં કોર્ટે સજા ફટકારેલ હોય અને જેલ વોરંટના
કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ
ચલાવવામાં આવી રહી છે ત્યારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાના માર્ગદર્શન
હેઠળ પોલીસની ટીમો કાર્યરત હતી. ત્યારે એલસીબીની ટીમે બાતમીના આધારે હાલ સેક્ટર
૪માં રહેતા મહેશકુમાર વિક્રમસિંહ જાડેજાને ધોળાકુવા ખાતેથી ઝડપી લીધો હતો. અમદાવાદ
શહેરની ૩૫ મી એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં મહેશકુમાર વિક્રમસિંહ
જાડેજા વિરૃધ્ધ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્મેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબનો કેસ ચાલતો હતો. આ
કેસમાં કોર્ટે ગત ૨૭ જાન્યુઆરીના રોજ આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની
સજાનો હુકમ કર્યો હતો. જોકે
,
સજાનો હુકમ થયા બાદ મહેશકુમાર હાજર થયો ન હતો અને પોલીસની પકડથી બચવા નાસતો
ફરતો હતો
, જેના
કારણે કોર્ટે તેની વિરૃધ્ધ સજા વોરંટ ઇસ્યુ કર્યું હતું. પોલીસે આરોપીની અટકાયત
કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે
કેદ કરવા માટે મોકલી આપ્યો છે.

Next Post
ચિલોડા પાસેથી ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with over 11 kg of ganj…

ચિલોડા પાસેથી ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with over 11 kg of ganj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

રતનપર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident between car an…

રતનપર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident between car an…

વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે | Vasna…

વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે | Vasna…

હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman foun…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…
GUJARAT

– મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધની અસર – સરકારી ઓઈલ કંપનીઓને રિટેલ વેચાણમાં પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 24, ડીઝલ...

Read more

રતનપર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident between car an…

વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે | Vasna…

હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી | Body of unidentified woman foun…

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In