• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૧૯ લાખના વિદેશી દારૃના કેસમાં બૂટલેગર પકડાયો | Bootlegger arrested in foreign liquor case worth Rs 1…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૧૯ લાખના વિદેશી દારૃના કેસમાં બૂટલેગર પકડાયો | Bootlegger arrested in foreign liquor case worth Rs 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

DPDP કાયદાથી યુએસ કંપનીઓને ભારતમાં કામ કરવું મુશ્કેલ બનશે | DPDP law will make it difficult for US c…

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

Load More

વાઘોડિયા રોડ પરથી   પકડાયેલા ૧૯ લાખના વિદેશી દારૃના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા બૂટલેગરને એલ.સી.બી.ની ટીમે ઝડપી  પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

એલ.સી.બી.ઝોન – ૩ ની ટીમને ગત ૬ ફેબુ્રઆરીએ માહિતી મળી હતી કે, ભાવેશ ચંદ્રકાંતભાઇ રાજપૂત (રહે. વુડાના મકાનમાં, બાપોદ પાણીની ટાંકી પાસે, વાઘોડિયા રોડ) નો  વિદેશી દારૃનો જથ્થો ભરેલો બંધ બોડીના ટેમ્પોે વાઘોડિયા રોડ ઋકમણી  પાર્ટી પ્લોટથી નારાયણ ફ્લેટ તરફ જવાના રોડ પર વાસ તળાવ નજીક ઊભો છે. ટેમ્પામાંથી અલગ – અલગ ગાડીઓમાં તે દારૃનું કટિંગ ચાલી રહ્યું  છે. જેથી, એલ.સી.બી. ની ટીમે સ્થળ પર જઇ બે આરોપીઓ  મિતેશ રાજપૂત અને  વિક્રમ બારિયાને ઝડપી પાડયા હતા. આ  ગુનામાં નાસતા ફરતા અને ગુનાના મુખ્ય સૂત્રધાર ભાવેેશને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં હજી એક આરોપી પકડવાનો બાકી છે. 

Next Post
વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટ માટે રાફડોઃ કુલ 1408 કાર્યકરોએ ટિકિટ માગી | A total of 1408 BJP worke…

વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટ માટે રાફડોઃ કુલ 1408 કાર્યકરોએ ટિકિટ માગી | A total of 1408 BJP worke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

DPDP કાયદાથી યુએસ કંપનીઓને ભારતમાં કામ કરવું મુશ્કેલ બનશે | DPDP law will make it difficult for US c…

DPDP કાયદાથી યુએસ કંપનીઓને ભારતમાં કામ કરવું મુશ્કેલ બનશે | DPDP law will make it difficult for US c…

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
DPDP કાયદાથી યુએસ કંપનીઓને ભારતમાં કામ કરવું મુશ્કેલ બનશે | DPDP law will make it difficult for US c…
GUJARAT

અમદાવાદ : ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા અને તેના વહીવટી નિયમોમાં ક્રેડિટ માહિતી કંપનીઓ માટે ડીમ્ડ કન્સેન્ટ મિકેનિઝમનો અભાવ આવી...

Read more

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators …

માવઠાનો માર : ઘોઘા-ભાવનગરમાં પોણો ઈંચ ધોધમાર કમોસમી વરસાદ | Heavy rain: Unseasonal rain of half an i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In